તાલુકા કક્ષાએ વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે, કલ્યાણકારી યોજનાઓનો લાભ ઝડપથી નાગરિકો સુધી પહોંચશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટી સુધારણાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની ચતુર્થ અહેવાલની ભલામણોને અમલમાં મૂકતાં રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા આયોજન સમિતિ અને આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT) તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓના સ્થાને 18 સભ્યોની યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી (Unified Taluka Planning Committee-UTPC)ની રચના કરવાનો નિર્ણય કર્યો છે...
દરેક તાલુકામાં UTPC કાર્યરત રહેવાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે તથા તેમાં ઝડપ આવશે. આ સમિતિ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોની પ્રાથમિકતાઓ નક્કી કરશે, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓનું સંકલિત આયોજન કરશે અને વિકાસ કાર્યોના અમલીકરણની નિયમિત સમીક્ષા પણ કરશે...
નવી વ્યવસ્થાના અમલથી તાલુકા કક્ષાએ વહીવટી કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. UTPC શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, માર્ગ, કૃષિ, સિંચાઈ, ગ્રામ વિકાસ સહિતની જનકલ્યાણકારી યોજનાઓનું સંકલિત આયોજન તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્થાનિક જરૂરિયાતોને આધારે આયોજન થવાથી વિકાસ કાર્યોનો લાભ વધુ ઝડપથી અને અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચશે...
#GujaratInformation
લાલ બહાદુર શાસ્ત્રીજીએ જ્યારે કહ્યું હતું કે "એક ટાઈમનું જમવાનું છોડી દો", ત્યારે દેશે જમવાનું છોડી દીધું હતું.. કેમ? કારણકે એ આદેશ પોતાના ઘરના રસોડાનો ચૂલો બંધ કરીને અપાયો હતો.
મોદીજી કહે છે કે, "આજે ફરી વખત દેશને આપણી જરૂર છે. સોનું ન ખરીદવું, પેટ્રોલ બચાવવું, સાદગી અપનાવવી.." આ બધું જનતા કરી લેશે. કારણકે આ દેશ આપણો છે અને એને સંકટમાંથી ઉગારવો એ આપણી ફરજ છે.
પણ સાથે, કરોડોની સરકારી ઈવેન્ટ્સ થોડી સાદી ન થઈ શકે?
હું જ્યારે ઓફિસ જવા માટે બસ કે ટ્રેનના ધક્કા ખાતો હોઉં, ત્યારે શું નેતાઓના 15-20 ગાડીઓના કાફલા થોડા ટૂંકા ન થઈ શકે?
હું જ્યારે ઘર ચલાવવા બચત કરતો હોઉં, ત્યારે શું સરકારી તાયફાઓ અને VIP કલ્ચરના ખર્ચા પર બ્રેક ન વાગી શકે?
દેશ માટે ત્યાગ કરવો એ તો ગૌરવ છે. પણ આ ગૌરવ ત્યારે 'બોજ' બની જાય છે જ્યારે શિખામણ માત્ર જનતા માટે હોય અને સુવિધાઓ માત્ર સત્તા માટે.
બલિદાન હંમેશા ઉપરથી વહેવું જોઈએ, તો જ નીચે સુધી એનો પ્રવાહ પહોંચે. જો નેતા 'ત્યાગ' નું ઉદાહરણ સેટ કરશે, તો આ દેશની જનતા આજે પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર બેઠી છે.
@narendramodi
पत्रिका की यह रिपोर्ट कोई साधारण खबर नहीं — बल्कि देश की शिक्षा व्यवस्था पर लगा सबसे बड़ा कलंक है। फर्जी डिग्री, फर्जी सर्टिफिकेट और उन्हीं के दम पर “खरीदी गई नौकरियां” — यह सीधा-सीधा शिक्षा माफिया का संगठित खेल है। सवाल ये नहीं कि घोटाला हुआ, सवाल ये है कि इतने बड़े पैमाने पर फर्जीवाड़ा सालों तक चलता कैसे रहा?
शिक्षक, पीटीआई, फायरमैन से लेकर मेडिकल और रेलवे भर्ती तक — हर जगह फर्जीवाड़े की जड़ें फैली हुई हैं। 1200 में से 321 लोगों का फर्जी निकलना बताता है कि सिस्टम पूरी तरह खोखला हो चुका है। जिन बच्चों ने ईमानदारी से पढ़ाई की, मेहनत की — उनके हक की सीटें पैसे और जुगाड़ से लूट ली गईं। यह सिर्फ घोटाला नहीं, मेहनतकश युवाओं की हत्या है।
सबसे शर्मनाक बात यह है कि कार्रवाई अधूरी है — न डिग्रियां वापस आईं, न दस्तावेज जब्त हुए, न असली सरगना पकड़े गए। छोटी मछलियों पर केस, बड़े मगरमच्छ खुले घूम रहे हैं। जिन अफसरों की निगरानी में यह सब हुआ, उन पर कोई आंच नहीं। यानी चोर भी वही, चौकीदार भी वही।
राजस्थान में खुलेआम डिग्री फैक्ट्रियां चलती रहीं और सरकार सोती रही। अब जब मामला उजागर हुआ, तो लीपापोती शुरू हो गई। क्या शिक्षा विभाग, भर्ती एजेंसियां और विश्वविद्यालय इस अपराध में शामिल नहीं थे? अगर नहीं, तो इतने साल आंखों पर पट्टी क्यों बांधे बैठे थे?
यह सिर्फ शिक्षा का बंटाधार नहीं — यह पूरे सिस्टम का दिवालियापन है। जब फर्जी डिग्री से नौकरी मिल सकती है, तो ईमानदारी की कोई कीमत नहीं बचती। अगर दोषियों को सख़्त सज़ा नहीं मिली, सभी फर्जी नियुक्तियां रद्द नहीं हुईं और जिम्मेदार अफसरों पर FIR नहीं हुई — तो समझ लीजिए, आने वाली पीढ़ियों के भविष्य पर भी नकली मुहर लग चुकी है।
आज आम आदमी सरकारी अस्पतालों की बदहाली झेल रहा है — लंबी कतारें, दवाइयों की कमी और स्टाफ का अभाव। लेकिन जब बात विधायक या सांसद की होती है, तो इलाज सीधे बड़े प्राइवेट अस्पतालों में होता है। यही दोहरा सिस्टम देश की सबसे बड़ी सच्चाई बन चुका है।
अगर जनप्रतिनिधियों को भी अपने ही क्षेत्र के सरकारी अस्पतालों में इलाज कराना अनिवार्य किया जाए, तो शायद उन्हें ज़मीनी हकीकत का अंदाज़ा हो। तब पता चलेगा कि आम मरीज किस हाल में इलाज के लिए भटकता है और किस तरह बुनियादी सुविधाओं के बिना जूझता है।
कागज़ों में स्वास्थ्य सुविधाओं का विकास दिखाया जाता है, लेकिन असलियत में मरीजों को खिड़की-दर-खिड़की घूमना पड़ता है। दवा वितरण केंद्रों पर भीड़, डॉक्टरों की कमी और अव्यवस्था साफ बताती है कि सिस्टम सिर्फ़ रिपोर्टों में चमक रहा है।
नेता लोग विकास के बड़े-बड़े दावे करते हैं, मगर खुद कभी उसी सिस्टम पर भरोसा नहीं करते जिसे उन्होंने बनाया है। यही वजह है कि सरकारी अस्पतालों की हालत सुधरने के बजाय और बिगड़ती जा रही है — क्योंकि जिन पर जिम्मेदारी है, वे खुद इसे महसूस ही नहीं करते।
जब तक शासक वर्ग और आम जनता एक ही व्यवस्था में नहीं आएंगे, तब तक बदलाव सिर्फ़ भाषणों तक सीमित रहेगा। इलाज भी वीआईपी और गरीब में बंटा रहेगा — और आम आदमी यूं ही लाइन में खड़ा होकर सिस्टम की बेरुख़ी झेलता रहेगा।
TODAY, FOUNDATION DAY OF THE PORT CITY OF MANDVI (KUTCH):
Today is the 446th foundation day of the port city of Mandvi in Kutch. On Maha Vad 11 of V.S. 1636 (1580 AD), Kutch Jadeja State's 1st ruler, Rao Khengarji, founded Raipur/Rayanpur port town on the right bank of the Rukmavati river on the sea coast of the Gulf of Kutch. Later, it became famous as Mandvi.
When Kutch ruler Khengarji founded Mandvi city in 1580, he invited Sindh's big trader Bhatia Topan to Mandvi to develop trade and shipping of port. In the 16th century, Nagarsheth Bhatia Topan and his Bhatia caste traders made Mandvi Kutch a major port of western India in the Middle Ages. He built Topan Lake in Mandvi. Nagarsheth Bhatia Topan built a grand Lakshminarayan temple at Mandvi, Kutch, in 1607 AD. It is adorned with fine sculpture & stone carving. Kutchi Bhatias, whose surname is Toprani, are descendants of 16th century Mandvi Kutch Nagarsheth Topan Bhatia.
Mandvi was a major port of Gujarat with
shipbuilding yards in the Middle Ages. It was a port for Hajj pilgrims of Western India. Mandvi was also famous for the African slaves' trade. The first Indian ship to visit England was from Mandvi, Gujarat. It was built in the shipyard of Mandvi, Kutch. It sailed in 1780 AD, manned by a Kutchi crew & after completing its voyage, returned to home Port Mandvi safely.
Photos (1) Topan Lake, (2) Lakshminarayan temple, both built by Nagarsheth Bhatia Topan, (3) Shipbuilding yard, (4) Mandvi beach.
नया इतिहास लिख रहा है केरल ।
एक राज्य जो हमेशा से शिक्षा के क्षेत्र में अव्वल रहा है उसने अपने प्रदेश के युवाओं के लिए बहुत अच्छा काम किया है।
और उच्च शिक्षा के क्षेत्र में एक अहम पहल करते हुए केरल स्नातक स्तर तक मुफ्त शिक्षा देने वाला देश का पहला राज्य बन गया है।
यह कदम सभी छात्रों को उच्च शिक्षा का समान मौका देना है।
राज्य सरकार ने विश्वविद्यालयों को मजबूत करने और शैक्षणिक ढांचे में सुधार के लिए ₹259.09 करोड़ का बजट भी तय किया है।
इस फैसले से खासकर आर्थिक रूप से कमजोर वर्गों के छात्रों को उच्च शिक्षा के बेहतर अवसर मिलने की उम्मीद है।
आपको क्या लगता एक तरफ जहां सरकारी स्कूल बंद हो रहे है वही दूसरी तरफ लोग सरकारी कॉलेजों में अपने बच्चों को पढ़ाने को तत्पर होंगे?
यह खबर लोकतंत्र के नाम पर चल रही एक शर्मनाक सच्चाई को उजागर करती है। जहां आम नागरिक महंगाई, बेरोज़गारी और पेंशन के लिए दर-दर भटक रहा है, वहीं पूर्व विधायकों की पेंशन में पांच साल में दो सौ प्रतिशत से ज़्यादा की बढ़ोतरी कर दी गई। सवाल यह नहीं कि पेंशन मिलनी चाहिए या नहीं, सवाल यह है कि प्राथमिकताएं आखिर किसके लिए तय की जा रही हैं?
जेल में बंद पूर्व मुख्यमंत्री को भी हर महीने लाखों रुपये पेंशन मिलना बताता है कि सत्ता से जुड़े लोगों के लिए नियम अलग हैं। जिन पर गंभीर आरोप हैं, जिनकी भूमिका सवालों के घेरे में है, उन्हें भी “पूर्व विधायक” का तमगा लगाकर जनता के पैसों से ऐश कराई जा रही है। क्या कानून और नैतिकता सिर्फ आम आदमी के लिए है?
पांच साल पहले जिन पूर्व विधायकों की न्यूनतम पेंशन बीस-पच्चीस हजार थी, वही अब पचास हजार से ऊपर पहुंच चुकी है। इसी देश में बुजुर्ग मजदूर, किसान और सरकारी कर्मचारी अपनी मामूली पेंशन बढ़वाने के लिए सालों कोर्ट और दफ्तरों के चक्कर काटते रहते हैं। यह असमानता नहीं, खुली लूट है।
सबसे चौंकाने वाली बात यह है कि 262 पूर्व विधायकों पर हर साल करोड़ों रुपये खर्च किए जा रहे हैं, लेकिन इस बोझ पर कोई बहस नहीं। शिक्षा, स्वास्थ्य और रोजगार के लिए “बजट की कमी” का रोना रोने वाली सरकारें अपने लिए कभी तंगी नहीं महसूस करतीं।
अगर यही लोकतंत्र है, तो जनता का भरोसा टूटना तय है। जब प्रतिनिधि जनता की सेवा के बाद भी जीवन भर विशेष सुविधाओं के हकदार बन जाते हैं, तो आम नागरिक खुद को ठगा हुआ ही महसूस करेगा। अब सवाल यह नहीं कि पेंशन कितनी है, सवाल यह है कि इस दोहरे मापदंड पर लगाम कब लगेगी?
ભુજથી માત્ર સાત કિમી જેટલા અંતરે આવેલ *ટપકેશ્વરી સાઈટ : શક્તિ અને સાહસનું સ્થાન*.
ટેકરીઓથી ઘેરાયલા આ સ્થળે તત્કાલિન માનવીઓ દ્વારા સુવ્યવસ્થિત ગુફા બનાવવાનો પ્રયાસ થયેલો જોવા મળે છે સાથે અહી ટપકેશ્વરી માતાજીનું પુરાતન મંદિર આવેલું છે. અતુલ્ય વારસો સાથે જોડાયેલા સ્થાનિક મિત્રો સાથે વાત થયા મુજબ અહીની કોતરોમાં ફોસિલ્સનાં અવશેષો પણ મળ્યાની વિગતો ધ્યાનમાં આવી અને એ પ્રકારના અવશેષો મળ્યા પણ ખરા. આ જ કારણોસર આ સાઈટને જીઓ હેરિટેજ સાઈટ તરીકે વિકાસ કરવાનું આયોજન કરાયું છે. #Kutch #atulyavarso #exploration
અભિનંદન ગુજરાત! 🌿🕊️
આપણા કચ્છમાં આવેલ છારી-ઢાંઢ પક્ષી અભયારણ્યનો પ્રતિષ્ઠિત રામસર સાઇટ્સની યાદીમાં સમાવેશ થવો ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. આ સાથે જ રામસર સાઇટ્સમાં સામેલ ગુજરાતનાં સ્થળોની સંખ્યા હવે 5 થઈ છે.
ગુજરાતની રામસર સાઇટ્સ:
🕊️ નળસરોવર પક્ષી અભયારણ્ય
🕊️થોળ પક્ષી અભયારણ્ય
🕊️ખીજડીયા પક્ષી અભયારણ્ય
🕊️ વઢવાણા પક્ષી અભયારણ્ય
🕊️છારી-ઢાંઢ પક્ષી અભયારણ્ય
પ્રવાસી તથા સ્થાનિક પક્ષીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું આપણું ગુજરાત, ભારતના કુલ વેટલેન્ડ વિસ્તારના 21% થી વધુ હિસ્સો ધરાવે છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ના નેતૃત્વમાં પર્યાવરણ સંરક્ષણ અને વેટલેન્ડ સંવર્ધનની મજબૂત પ્રતિબદ્ધતાના પરિણામે આજે ગુજરાતના વેટલેન્ડ્સને રામસર જેવી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી રહી છે.
આ સિદ્ધિ પ્રત્યેક ગુજરાતી માટે ગર્વની વાત છે. 🇮🇳✨
#RamsarSite #ChhariDhandh #ProudGujarat #WetlandConservation #BirdSanctuary
@GujForestDept
😳😱
What about those who studied in Gujarati medium, think in their mother language, and proudly work for Gujarati?
They deserve equal support and opportunities.