માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar સાહેબ શ્રી ને વિનંતી કે તમે જે કામ બોલો છો એ દિલ થી કરી પણ આપો છો અને અનુ જીવતો જાગતો ઉદાહરણ પણ છે તો સાહેબ શ્રી આપણે જણાવવા નું કે સાબા થી સણવાળા નું જે કાચો માર્ગ છે અને ખેડૂતો એ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી .તે રોડ બનાવી આપવા
તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલને લઈને સોશિયલ મીડિયા કે વ્હોટ્સએપના માધ્યમથી ફેલાતી કોઈ પણ અફવાઓમાં આવીને સત્તાવાર જાણકારી વગર ભાગદોડ કરવાની જરૂર નથી.
રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ છે.
भगवान श्री सोमनाथ सृष्टि के कण-कण में विराजते हैं। उनकी अखंड आस्था अनंत काल से निरंतर प्रवाहित हो रही है। वे सदैव भारत की आध्यात्मिक ऊर्जा के प्रतीक रहेंगे।
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસ ડેરીના ચેરમેન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામના��.
રાજ્ય તથા સહકારક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે આપના દુરંદેશી નેતૃત્વ, અખૂટ સેવાભાવ અને સતત પ્રયત્નોને પ્રણામ.
@ChaudhryShankar
નવા વર્ષના રામ રામ...આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિનો ઉજાસ પાથરે અને તેમને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય.
Wishing all Gujaratis a Happy New Year!
નૂતન વર્ષાભિનંદન…!!!
આજથી આરંભ થતું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લાવે એવી હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતની આ ખમતીધર માટીના મહેનતુ લોકો અને સમૃદ્ધ સંસ્કૃતિ વધુ ઓજસ્વી બને, એ જ અંતરમનથી પ્રાર્થના.
નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
@ChaudhryShankar