આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં તમારો મત દેશની લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવે છે. આવો, જાગૃત નાગરિક બનીએ અને ચોક્કસ મતદાન કરીએ. આગામી રવિવાર, 26 એપ્રિલ, 2026 ના રોજ તમારા નજીકના મતદાન મથક પર અચૂક મતદાન કરીએ.
@CollectorVT#VoteForSure#SVEEP#ElectionAwareness

Extremely grateful for the welcome in Vav-Tharad. The people here are greatly appreciative of the work done over the years by the BJP Government in Gujarat, including in areas such as connectivity, water, energy and more.
વાવ-થરાદની ધરતી પરથી ગુંજશે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’નો જયઘોષ!
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે નવનિર્મિત વાવ-થરાદ જિલ્લાના આંગણેથી થશે ભારત સરકાર અને ગુજરાત સરકારના કુલ ₹19,800 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
@PMOIndia@CMOGuj
અફવાઓથી સાવધાન 🚫
અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ ખાતરી આપી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગભરાવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી.
#NoPanicPlease@CMOGuj@CollectorVT
આજ રોજ થરાદ તાલુકાના કરબુણ, વાઘાસણ અને સવરાખા ગામની મુલાકાત લઇને ગામમાં શિક્ષણ, આરોગ્ય તેમજ ગામના પ્રશ્નો બાબતે ગામના સરપંચશ્રી, તલાટી ગ્રામજનો સાથે મુલાકાત કરી વિસ્તૃત ચર્ચા કરીને ભવિષ્યમાં ગામના સર્વાંગી વિકાસ માટે જરૂરી વિચાર વિમર્શ કરી માર્ગદર્શન આપ્યુ.
@CMOGuj@CollectorVT
કાગળની ઝંઝટ અને કલાકોની પ્રતીક્ષા હવે ઈતિહાસ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શક અને ડિજિટલ વહીવટ હવે તમારા દ્વાર ખખડાવશે.
તૈયાર થઈ જાઓ એક એવી વ્યવસ્થા માટે, જ્યાં સરકારી કચેરી નહીં પણ સેવા પોતે તમારા સુધી પહોંચશે!
#DigitalGovernanceGujarat@CMOGuj@CollectorVT
આજ રોજ તા.૧૧/૦૩/૨૦૨૬ ના રોજ વાવ તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં બિન સરકારી સભ્યો તથા વિવિઘ વિભાગના અઘિકારીશ્રીઓ હાજર રહેલ. રજુ થયેલ પ્રશ્નોના નિકાલ માટે જરૂરી સુચનો આ૫વામાં આવ્યા.
@CMOGuj@CollectorVT
આજ રોજ તા.૧૦/૦૩/૨૦૨૬ ના રોજ થરાદ તાલુકા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં બિન સરકારી સભ્યો તથા વિવિઘ વિભાગના અઘિકારીશ્રીઓ હાજર રહેલ. રજુ થયેલ પ્રશ્નોના નિકાલ માટે જરૂરી સુચનો આ૫વામાં આવ્યા.
@CMOGuj@CollectorVT
આત્મનિર્ભર ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution@CMOGuj@CollectorVT
આજ રોજ મામલતદાર કચેરી,ધરણીધર તથા જનસેવા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેવામાં આવી. જેમાં તમામ આનુસાંગિક સુવાધાઓ તેમજ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી તેમજ જરૂરી સૂચન કર્યા....
@CMOGuj@CollectorVT@revenuegujarat
આજ રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ટડાવ, તા.ધરણીધર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી. તેમજ હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ ઉ૫લબ્ધ કરાવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચન કર્યા.
@CMOGuj@CollectorVT
“સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય) કાર્યક્રમ” અંતર્ગત નીચે મુજબના કોષ્ટકમાં દર્શાવેલ ગામે તથા તારીખે આધારકાર્ડ સંબધિત સેવાઓ માટે નિશુલ્ક શિબિર-કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
@CMOGuj@CollectorVT@revenuegujarat