‘સ્વસ્થ ગુજરાત, સશક્ત ભારત’ તરફનું નવું સોપાન- હેલ્થ પાસપોર્ટ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વસ્થ ભારત’ માટે ‘સ્વસ્થ બાળપણ’ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની અનોખી પહેલ એટલે - ‘હેલ્થ પાસપોર્ટ’.
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ બાળકોનું સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય સુનિશ્ચિત કરતી આ યોજના અંતર્ગત રાજ્યના 18 વર્ષ સુધીના 1.89 કરોડ બાળકોનું 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા દર વર્ષે સ્ક્રીનિંગ કરી સ્થળ પર જ પાસપોર્ટ આપવામાં આવશે, જેમાં જન્મથી કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, પોષણ સ્તર અને ચાર મુખ્ય કેટેગરીની બીમારીઓ (4D) ટ્રેક કરતું આ ‘માસ્ટર ચાઇલ્ડ હેલ્થ ડોક્યુમેન્ટ’ ડિજિટલ પોર્ટલ સાથે સંકલિત રહેશે. 5 વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતાં બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે, જ્યારે વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે.
#GujaratGauravGatha
Pleased to interact with Shri Deepak Mehta, CMD of Deepak Nitrite Ltd., at #VGRC Central Gujarat.
Aligned with Hon'ble PM Shri Narendra Modi Ji’s vision of an #AtmanirbharBharat, we discussed their massive plans for developing a world-class Chemical Park and driving import substitution in critical chemicals.
Gujarat is committed to robust infrastructure development and reducing import dependency. We welcome such mega-investments that position our state as a global chemical hub and a key contributor to India's self-reliance.
@DeepakGroupCo
जबतक हमारी सोच स्पष्ट नहीं होगी तबतक एक्शन क्लियर भी नहीं होंगे। डॉ. आशुतोष मुखर्जी जी से हमें सीख लेना चाहिए कि वे राष्ट्रवाद और सांस्कृतिक विरासत के प्रति सदैव समर्पित और अडिग रहे।
इसी तरह डॉ श्यामा प्रसाद मुखर्जी जी के विचार और कार्य हमे प्रेरित करते हैं।
Warm wishes to all the Chartered Accountants on #NationalCADay.
They contribute to the economic growth of our nation by constantly enhancing the financial efficiency and legal compliance of individuals and business houses.
May this day strengthen their dedication to the nation.
Spoke with the President of Iran, Dr. Masoud Pezeshkian, on the recent developments in West Asia. Welcomed the progress made in the negotiations and expressed hope that continued efforts will lead to lasting peace in the region. Reiterated the importance of freedom of navigation in the Hormuz Strait for India and the World.
@drpezeshkian
As Health Minister, I would like to emphasise that your commendable work is supported by a strong healthcare ecosystem, where dedicated professionals, visionary policies and effective leadership play an equally important role.
India had only one AIIMS until the end of the 20th century, six more were established in the early 21st century, and under the leadership of Hon. PM Shri @narendramodi ji, the network has expanded to 23 AIIMS, strengthening healthcare infrastructure across the country.
Best wishes to Union Minister Shri Bhupender Yadav Ji on his birthday. He is undertaking significant efforts towards boosting sustainability, conserving flora and fauna. He is also tirelessly working to eliminate the menace of climate change. My best wishes for his long and healthy life.
@byadavbjp
डिजिटल इंडिया के 11 वर्षों की सफलता से भारतवर्ष को दुनियाभर में एक नई पहचान मिली है। इससे इनोवेशन और टेक्नोलॉजी को अपनाकर देश को नई ऊंचाइयों पर ले जाने की देशवासियों की संकल्पशक्ति का पता चलता है।
विज्ञानसारथिर्यस्तु मनःप्रग्रहवान्नरः।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम्॥
#11YearsOfDigitalIndia
GST के 9 साल: आसान कर व्यवस्था, मजबूत अर्थव्यवस्था! 💰
पिछले 9 वर्षों में GST ने भारत की अप्रत्यक्ष कर व्यवस्था को सरल, पारदर्शी और एकीकृत बनाया है। 1 जुलाई 2017 को लागू हुआ GST, 'वन नेशन, वन टैक्स' के विजन को साकार करने वाला ऐतिहासिक आर्थिक सुधार है। डिजिटलीकरण, आसान अनुपालन और बेहतर केंद्र-राज्य समन्वय ने कर व्यवस्था को नई दिशा दी है।
वित्त वर्ष 2024–25 में GST संग्रह रिकॉर्ड ₹22.8 लाख करोड़ रहा, जो मजबूत अर्थव्यवस्था और बेहतर टैक्स अनुपालन का प्रमाण है। GST 2.0 सुधारों ने कर ढांचे को और सरल बनाकर उपभोक्ताओं, व्यापारियों, MSMEs, निर्यातकों और किसानों को बड़ी राहत दी है।
#9YearsOfGST #OneNationOneTax
વડોદરા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની ગરિમામય ઉપસ્થિતિમાં તથા કેન્દ્રીય રક્ષા મંત્રી શ્રી @rajnathsingh જી અને કેન્દ્રીય મંત્રી શ્રી @LalanSingh_1 જીની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત’ નો સમાપન સમારોહ સંપન્ન થયો. આ અવસરે 'વાઈબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત'ના સફળ આયોજનની રૂપરેખા દર્શાવતા કમ્પેનિયનનું વિમોચન તેમજ વિવિધ સફળ ઉદ્યોગસાહસિકો તેમજ હસ્તકલાના કારીગરોને ચેક અને એવોર્ડ અર્પણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ચોથી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં કુલ ₹3.34 લાખ કરોડના 3,759 MoU થયા જે આવનારા દિવસોમાં મધ્ય ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ અને ઈનોવેશન હબ તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ કદમ સાબિત થશે.
#VGRCCentralGujarat
#VibrantGujarat
વડોદરા ખાતે આયોજિત મધ્ય ગુજરાત માટેની 'વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ' (VGRC) ના ભાગરૂપે યોજાએલ વિશેષ પ્રદર્શનની મુલાકાત લીધી.
અહીં સ્થાનિક કારીગરોની અદભુત હસ્તકલા-કારીગરી અને ઉત્સાહી નવયુવાનોના ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈને તેઓની પ્રતિભાને બિરદાવી.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 'Vocal for Local' અને 'Local to Global' ના સંકલ્પને સાકાર કરવામાં આપણા આ નાના ઉદ્યોગો, સ્થાનિક કલાકારો અને યુવા સાહસિકો ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
@VibrantGujarat
#VGRCCentralGujarat
#VibrantGujarat
#VGRC
मराठी नाट्यकला आणि रंगभूमीला आपल्या अभिनय कौशल्याने समृद्ध करणाऱ्या ज्येष्ठ दिग्दर्शिका आणि अभिनेत्री, पद्मश्री सन्मानित श्रीमती विजया मेहता यांच्या निधनाचे वृत्त अत्यंत दुःखद आहे.
तुम्ही “वाडा चिरेबंदी, माडी आणि एक शून्य बाजीराव” यांसारख्या प्रख्यात मराठी नाटकांच्या आपल्या प्रभावी दिग्दर्शनातून मराठी रंगभूमीला एक नवा आयाम आणि नवी कलात्मक दिशा दिली. रंगभूमी आणि चित्रपटसृष्टीतील त्यांचे अमूल्य योगदान अविस्मरणीय आहे.
मी ईश्वरचरणी प्रार्थना करतो की, दिवंगत आत्म्यास आपल्या चरणी स्थान द्यावे आणि शोकाकुल कुटुंबियांना तसेच चाहत्यांना या दुःखद प्रसंगी हे दुःख सहन करण्याची शक्ती देवो.
ॐ शांती:!
જય જગન્નાથ 🙏
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી પ્રભુ જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે, આજે જેઠ સુદ પૂર્ણિમાના મંગલમય દિવસે અમદાવાદ ખાતે ભગવાનની પરંપરાગત 'જળયાત્રા' યોજાઈ.
આ પાવન અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કર્યો અને સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી.
செஷல்ஸ் நாட்டின் முக்கிய இந்து ஆலயமான விக்டோரியாவில் உள்ள அருள்மிகு நவசக்தி விநாயகர் ஆலயத்தில் பிரார்த்தனை செய்தேன். பகவான் ஸ்ரீ கணேசர் அனைவருக்கும் ஞானம், வலிமை மற்றும் வளத்தை அருளட்டும்.
Today, as we mark Doctors’ Day, I would like to appreciate all the doctors and medical professionals from India who are tirelessly working in Venezuela, as a part of #OperationAmistad. In such a challenging time, their efforts to serve those in need are shining examples of how medical professionals rise to the occasion every time our society faces a challenge.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ આજે 'નમો સ્વચ્છતા અભિયાન'ના શુભારંભ પ્રસંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે દેવગઢ બારીયાના રાજવી પરિવારની મુલાકાત લીધી.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ દેવગઢ બારીયાના રાજવી અને પૂર્વ ધારાસભ્ય શ્રી તુષાર સિંહજી (બાબા) સાથે સંવાદ કર્યો.
‘વિકસિત ગુજરાત @ 2047’ના વિઝનને સાકાર કરવા માટેનો એક રોડમેપ ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવ્યો છે. આ રોડમેપનું આજે ગાંધીનગર ખાતે સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં અનાવરણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ આપેલા ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સુસંગત રહીને આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. વિકસિત ગુજરાતના વિઝનનું ઓન-ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન કરવા તરફ રાજ્ય સરકારનું આ મહત્ત્વનું પગલું છે.
વિકસિત ગુજરાતના લક્ષ્યને પ્રાપ્ત કરવા રાજ્ય સરકારના દરેક વિભાગે જે ગોલ નક્કી કર્યા છે, તેના આધારે આ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના 26 વિભાગો માટે અંદાજે 900 સ્ટેપ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ રોડમેપમાં "Living Well, Earning Well”ના મંત્રને સાકાર કરવા મુખ્ય 11 થીમ, 120 મેક્રો ગોલ તેમજ 55 કી થ્રસ્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે કેવા પગલા લેવાની જરૂર છે, કેવા પ્રોજેક્ટ્સ કોના દ્વારા અને કેટલી સમયમર્યાદામાં કરવાના છે - તેની સ્પષ્ટતા આ રોડમેપમાં મળશે.
નાગરિકો માટે સારી આજીવિકા, મજબૂત માળખાગત સુવિધા, સર્વસમાવેશી વિકાસ દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં આ રોડમેપ ઉપયોગી બનશે.
डिजिटल इंडिया विकसित और आत्मनिर्भर भारत की सशक्त नींव है। बीते 11 वर्षों में इसने गरीबों और वंचितों के सशक्तिकरण में महत्वपूर्ण भूमिका निभाने के साथ ही देशवासियों के जीवन को आसान बनाया है। ऑप्टिकल फाइबर नेटवर्क के विस्तार से लेकर डिजिटल ट्रांजैक्शन तक इस अभियान की अभूतपूर्व सफलता ने दुनियाभर का ध्यान भारत की ओर खींचा है।
#11YearsOfDigitalIndia