@MRPARMAR28 @im_vimitkumar આ જ્ઞાતીવાદ અનામત લેવામા તો કોઈ ને યાદ નથી આવતો.
ત્યારે તો કોઈ એમ કહેવા નથી આવતા કે પટેલ હોશિયાર છે તો આપણી નોકરી નો હકદાર પટેલ છે. તો એ એમને આપી દઈએ. એ ગરીબ છે તો સરકારી લાભ એને મળતા થાય એવુ કરીએ,એવુ વિચારી ને એના પર વાત કરી ને પછી જ્ઞાતિવાદ પર વાત કરવા નીકળાય.
સારવાર માટે 108માં જ આવો
સ્થાનિક હોવાના પુરાવા માટે આધાર કાર્ડ લઈને આવો ...
..
..
..
..
..
આવા નિયમો બનાવનારાને એટલું જ કહેવાનું કે
એક વાર જાહેરમાં તો આવો,
જરા ચેક કરવું છે કે
તમે 'માણસ'માં આવો કે ના આવો !
દરેક રાજ્યના CM સાથે વડાપ્રધાનની વીડિયો કોન્ફરન્સ દરમ્યાન આપણા મુખ્યપ્રધાન રૂપાણીએ એવું કહ્યું કે ગુજરાતમાં હાલ 90 હજાર બેડ ઉપલબ્ધ છે.
તો મારો માસૂમ સવાલ
એટલે હાલ ગુજરાતમાં અતિગંભીર હાલતમાં 90 હજારથી વધુ કેસો છે એમ?
અને જો બધું બરાબર છે તો પછી આ બેડની કિલ્લતો શેની છે??