મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્��ાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" ���પો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગી��ું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે '��માન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પ���ણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
ફિક્સ પે કર્મચારીની વેદનાં.ફિકસ પે કર્મચારીઓ ગુજરાતના કરોડો લોકોની સેવા કરી રહ્યાં છે આજે એ કર્મચારીના પ્રશ્નો બાબતે મીડીયામાં કોઈ ચર્ચા કે કોઈ સંવાદ નથી પરંતુ વિ��ક્ષનો કે સત્તા પક્ષના સામાન્ય કાર્યકર્તાના ન્યૂઝ ચેનલો હેડલાઇન બનાવે છે @abpasmitatv @Jamawat3 @dabhi10 @nidhirpatel6
⚠️ ફિક્સ પે કોર્ટ કેસ બાબતે મહત્વપૂર્ણ ચેતવણી ⚠️
ફિક્સ પે સંબંધિત કોર્ટ કેસ અંગે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ્સ, મેસેજો અને ન્યૂઝ કટીંગ વાયરલ થઈ રહ્યા છે તે મોટેભાગે અફવાઓ, એડિટ કરેલ પોસ્ટ અને અમુક જૂના જે તે સમયે છપાયેલા સમાચારને વર્તમાન નું કહી સુનિયોજિત રીતે ભ્રમ ફેલાવવા વાઇરલ કરવામાં આવે છે.
❌ જે ન્યૂઝ પેપરનું કટીંગ વર્તમાનમાં આજનું કહીને ફેરવવામાં આવી રહ્યું છે, ફિક્સ પે :“કેસ ફાઈનલ સ્ટેજ પર, વારંવાર મુદ્દતથી કોર્ટ નારાજ. ફિક્સ વેતનઃ સરકારી વકીલ હાજર ન રહેતા SCએ કહ્યું હવે છેલ્લી તક, જાન્યુઆરી મુદ્દતે સરકારી વકીલ હાજર નહી રહે તો સ્ટે હટી જશે !”👈🏻 બહુ જૂના ન્યૂઝ પેપરના કટીંગને વર્તમાનનું બતાવી લોકોને ગેરમાર્ગે દોરી ભ્રમ ફેલાવવામાં આવે છે.
એટલે દરેક સમાચારને આંખમૂંદીને માનવા કરતાં તારીખ, સ્ત્રોત અને અધિકૃત વેબસાઇટ પર ચકાસણી કરવી ખૂબ જરૂરી છે.
👉🏻અનેક એવા એડિટેડ ન્યૂઝ કટીંગો તથા ટ્વિટર પર ફેલાતી અફવાઓના આધાર પર યુટ્યુબ અને ફેસબુક પર વ્યુઝ મેળવવા કેટલાક અસમાજિક તત્વો ગેરસમજ ફેલાવતા નજરે પડે છે. હકીકતમાં આવા દાવાઓ સત્ય ��ને તથ્યથી સંપૂર્ણપણે વેગડા, ભ્રાંતિપૂર્ણ અને એડિટેડ જ હોય છે.
👉 ઘણીવાર વાયરલ થઈ રહેલા ફોટામાં અક્ષરો (Fonts) જોતા જ સ્પષ્ટ સમજાય છે કે તે મૂળ સમાચાર સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યા છે.
🚫❗ સોશિયલ મીડિયામાં ફરતા એડિટેડ કટીંગ, અધૂરી હેડલાઇન કે સ્ક્રીનશોટથી સાવધાન રહો.
મિત્રો
📌 અધિકૃત માહિતી ઉપર જ ભરોસો રાખવો.
📌 કોર્ટ કેસ સંબંધિત વિગતો માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ ઉપર જ ���ાસ કરીને ચેક કરવું.
સત્તાવાર વેબસાઇટ: Supreme Court of India પર જઈને ડાયરી નંબર દ્વારા સ્ટેટસ ચેક કરો.
📌વિશ્વસનીય મીડિયા: માત્ર જાણીતા ન્યૂઝ પોર્ટલ કે અખબારોની સત્તાવાર એપ/વેબસાઇટ તપાસો જેમાં પણ અધિકૃત માહિતીઓનો રેફરન્સ લઈને વાત કરવામાં આવી હોય તેના ઉપર જ ભરોસો રાખો.
📌 સોશિયલ મીડિયા, વોટ્સએપ ફોરવર્ડ અને અજાણ્યા સોર્સ પર આધાર રાખવો નહીં.
🙏 ખોટી આશા, ��ેરમાર્ગે દોરતી જાહેરાતો અને અફવાઓથી સાવધાન રહીએ.
🙏🏻કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા તેની ચકાસણી (Fact Check) ચોક્કસ કરો.
🙏🏻ખોટી આશાઓ કે ભ્રામક પ્રચારમાં આવીને માનસિક તણાવ ન અનુભવો.
🙏🏻એક જવાબદાર નાગરિક તરીકે આવી ખોટી પોસ્ટને અટકાવો.
#સતર્ક_રહો_સુરક્ષિત_રહો !
#FakeNewsAlert #FixPay #SupremeCourt #GujaratGovernment #FactCheck #અફવાઓથી_સાવધાન #SocialMediaAwareness
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Vivekdoza
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@irushikeshpatel
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
ખરેખર ગુજરાતના સરકારી કર્મચારીઓ એટલા ગુલામ છે કે શોષણ દેખાય છે છતાં કોઈએ બોલવું નથી. ફિક્સ પે નામન��ં શોષણ માત્ર ગુજરાતમાં જ છે અને ઘણા વર્ષો થી ચાલે છે. પણ આ માયકાંગલી પ્રજા ક્યારે ગુલામી માંથી બહાર આવશે એ તો સમય જ બતાવશે...
તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat