@Hasmukhpatelips સાહેબ આ વાત પર પણ આપે વિચારવું જોઈએ વર્ગ ૩ ની ભરતી માટે પણ આપ કેલેન્ડર બહાર પાડો તો વિધાર્થીઓનાં હિતમાં છે Thanks @Jamawat3@devanshijoshi71
https://t.co/4PUWvRZSNW
लोकशाही से राजशाही तक इस विशाल देश को ले जाने का मेरा सपना आज पूरा हुआ...कुछ ऐसी ही भावनाओं से ओतप्रोत होंगे हमारे PM सर।जय हिंद
https://t.co/d40pxPr1yk
@Hasmukhpatelips સાહેબ આપને વિનંતી કે આપ #GSRTC ના અધિકારીઓ સાથે વાતચીત કરી વધારાની બસો ફાળવવા માટે વાત કરો જેથી વિદ્યાર્થીઓ દૂર ના સેન્ટર પર સમય સર પહોંચી શકે. ભાવનગર થી ગાંધીનગર સેન્ટર છે ત્યાર માત્ર ૩ બસ જ જાય છે જે પણ હાલ ફુલ છે. ખાનગી બસ એક પણ નથી. આ જ પરિસ્થિતિ ભાવનગર થી જુનાગઢની છે.
દરિયા જેવું નિખાલસ હૃદય ધરાવતા મિત્ર કુલદીપસિંહ અને એમના પરિવારને મારી અંત: હૃદયથી ભાવભીની શ્રદ્ધાંજલિ🙏😔
અંતિમ મેસેજોમાં લખેલ શબ્દો માં લાગણી વેદના સમજી શકાય છું.પરંતુ કોઇપણ પરિસ્થિતી આવે #આત્મહત્યા ક્યારેય વિકલ્પ ન હોઈ શકે. #પરિસ્થિતિ નો સામનો કરી દૂષણ સામે લડવાની જરૂર...