VCE કર��મચારીઓની હડતાળના મામલે બ્રિજેશ મેરજા સાથે બેઠક પૂર્ણ, કર્મચારી આગેવાનો વધુ ચર્ચા માટે CM ભુપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત, હડતાળ એક સપ્તાહ સુધી મોકુફ રખાઇ
#VCE @Bhupendrapbjp
@VCEGUJARATSTATE@brijeshmeja1@brijeshmeja1 સાહેબશ્રી આજે નામ. સરકાર દ્વારા #VCE ની માંગણીઓ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આવતીકાલથી #VCE અચોક્કસ મુદત ની હડતાળ પર.
ખેડૂત સહાય ફોર્મ, મગફળી રજીસ્ટ્રેશન થી લઈને Digital Seva setu, આવકના દાખલા, 7/12 ના ઉતારા જેવી તમામ online કામગીરી બંધ કરશે
#15_વર્ષથી_શોષણ
@brijeshmeja1 સાહેબશ્રી આજે નામ. સરકાર દ્વારા #VCE ની માંગણીઓ બાબતે કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો આવતીકાલથી #VCE અચોક્કસ મુદત ની હડતાળ પર.
ખેડૂત સહાય ફોર્મ, મગફળી રજીસ્ટ્રેશન થી લઈને Digital Seva setu, આવકના દાખલા, 7/12 ના ઉતારા જેવી તમામ online કામગીરી બંધ કરશે
#15_વર્ષથી_શોષણ
#શોષણ_સામે_હક્કની_લડત
15 વર્ષથી થતા શોષણ સામે હક્ક મેળવવા તા. 21/10/21 ના રોજ સત્યાગ્રહ ���ાવણી ખાતે #ગ્રામ_પંચાયત_ઈ_ગ્રામ_VCE પ્રતિક ઉપવાસ કાર્યક્રમ કરશે..
સરકાર સાથે જોડાયેલા છીએ અને રહેશું. સરકાર વિરોધ ની વાત નથી હક્કની વાત છે. માંગણીઓ સ્વીકારી સરકાર ન્યાય કરે