છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમ અંતર્ગત પક્ષના કાર્યકર્તાઓ સાથેની બેઠક ખૂબ ઊર્જામય રહી. ભાજપાની વિકાસની રાજનીતિને આગળ વધારવા અને જન-જન સુધી તેના સુફળ પહોંચાડવામાં કાર્યકર્તાઓનો ઉત્સાહ પ્રશંસનીય છે. સૌના પ્રયાસોથી ગુજરાતને વિકાસના પથ પર મોખરે રાખવા પક્ષના સૌ કાર્યકર્તા પ્રતિબદ્ધ છે.
मेरी मिट्टी मेरा देश પ્રોગ્રામ ની ઉજવણીના ભાગરૂપે આજે અલ્હાદપુરા તા બોડેલી જીછોટા ઉદેપુર ખાતે ઉજવણી કરવામાં આવી અને ભારતમાતાની રક્ષા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપનાર બારીયા તુલસીભાઈ રયજી ભાઈના શહીદસ્મારક ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા @DDOCUdepur@CMOGuj@PMOIndia@GRTMM1
મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ કડાછલા ગ્રામ પંચાયત દ્વારા શિલાફલકમ તેમજ અમૃત વાટિકા નું નિર્માણ કરી ને સશસ્ત્ર દળો માં ફરજ બજાવતા વીરો ના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું તેમજ શહિદવીરો ને શ્રદ્ધાંજલી આપવામાં આવી.
@GRTMM1@narendramodi#MeriMaatiMeraDesh
@skumar_76 સાહેબશ્રી આપ દ્વારા #VCE ના હિત માટે સારા નિર્ણય લેવામાં આવ્યા છે.
#પગાર આપવા બાબતે નિર્ણય લેતા @Bhupendrapbjp સાહેબશ્રીને પગાર અંગેની દરખાસ્ત મોકલવામાં આવે તો 14000 જેટલાં VCE નું ભવિષ્ય ઉજળું બને તેમ છે.
@GujaratGram તરફથી પોઝિટિવ વલણ દાખવવામાં આવે તેવી વિનંતી 🙏🙏
@CollectorGnr@CMOGuj@revenuegujarat@InfoGujarat સાહેબશ્રી @DDO_Gandhinagar શ્રીએ ગાંધીનગર તાલુકાના 7 ગામના એકટીવ #Vce ને નિયમો વિરુદ્ધ છુટા કર્યા. Ddo શ્રીને સીધા છુટા કરવાની સતા નથી.
છેલ્લા 8 મહિનાથી બેરોજગાર બની ગયા છે.
Ddo શ્રી Vce ને સાંભળતા પણ નથી, મુલાકાત પણ આપતા નથી. આ કેટલું વ્યાજબી છે??
રજુઆતોનો કોઈ જવાબ પણ આપતા નથી.
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર ગામડા ડીજીટલ કરી રહી છે.. પરંતુ ડીજીટલ સેવા આપનાર #VCE વગર પગારે 16 વર્ષથી કામ કરી રહ્યા છે.
160 કરોડની જંગી ગ્રાન્ટ @GujaratGram ને ફાળવવામાં આવે છે. છતાં પણ સોસાયટી #VCE પાસેથી કમિશન લઈ જાય છે.
#શોષણ દુર કરી #પગાર આપશો 🙏🙏
#VCE#Gujarat#State
છોટાઉદેપુર જિલ્લાનાં ચાલામલી ગામ ના મેનિંગોમાયલોસિલ નામ ની ગંભીર બીમારી થી પીડાતા ૫ વર્ષીય બાળક નું RBSK ટીમ બોડેલી દ્વારા સ્ક્રીનીંગ કરી અમદાવાદ ની જયદીપ હોસ્પિટલ માં PMJAY યોજના અંતર્ગત સફળ ઓપરેશન કરાવવામાં આવ્યું.@collectorcu@DDOCUdepur@chobisacb@GujaratRbsk@OfficerIec
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવી વધુમાં વધુ સેવાઓ ગ્રામિણ જનતાને ઘેર બેઠા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
@Bhupendrapbjp ઇ-ગ્રામ યોજના થકી ડીજીટલ ગુજરાતનું સપનું સાકાર કરવામાં #VCE ઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે..
સરકાર 160 કરોડની ગ્રાન્ટ ફાળવે છે. આ ગ્રાન્ટમાંથી અન્ય કર્મચારીઓને પગાર અને લાભો મળે છે જયારે પાયાનું કામ કરતા #VCE ને કમિશન મળે છે. ખરેખર દુઃખદ બાબત છે.
સરકાર નિર્ણય કરે 🙏🙏
@CMOGuj માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી vce ને પગાર નથી અને આ મોંઘવારીના સમય માં અમોને vce નું પોતાના ઘરનું ભરણપોષણ કરવું મુશ્કેલ છે તો આપ શ્રી ને મારી નમ્ર વિનંતી છે કે અમોને vce ને લઘુતમ પગારધોરણ કરી આપો .