@sachivaji99@Mayur_0603 ક્રોપ સર્વે #VCE કરે
ઓનલાઈન ડેટા એન્ટ્રી #VCE કરે
રેશનકાર્ડ ની અરજીઓ #VCE કરે
ફાર્મર રજીસ્ટ્રેશન (ખેડૂત)ના VCE કરે
ફક્ત ફાર્મર રજીસ્ટ્રેશન ના એપ્રુવ તલાટી એ આપવાના હોઈ એ પણ #VCE કરે છે.
અમુક તલાટી ને ID પાસવર્ડ પણ નથી ખબર હોતા...
એટલે ખોટી ક્રેડિટ લેવાનું બંધ કરો 🙏
ખેડૂત નું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાઈવેટ કંપની માટે ખેડૂતોમાં ડર નો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો હતો.
@sanghaviharsh
સાહેબ, ખેડૂત એવા કોઈ ગુનેગાર હોતો નથી. 🙏🏻
Need action on such behaviour 🙏🏻
શુ ગુજરાત પોલીસ અંગ્રેજ શાસન ની અપનાવી રહી છે??
@CMOGuj પરિપત્ર મા સ્પષ્ટ લખ્યું છે જે તે વિભાગે ઈ ગ્રામ સોસાયટી ને ચૂકવવા ના રહેશે... Vce ને નઈ..
ઈ ગ્રામ સોસાયટી VCE ને ક્યારે ચૂકવશે અને કેટલા ચૂકવશે એ સ્પષ્ટતા નથી આ પરિપત્ર મા🙏🙏
@ddoamreli@TdoRajula@SdmRajula
રાજુલા તાલુકામાં #VCE ના ઇન્સેટીવના પેમેન્ટની નોડલ અધિકારીશ્રી અમરેલી દ્વારા મંજૂરી આપવામાં આવેલ.બાદમાં @TDO સાહેબ રાજુલા દ્વારા વહીવટી મંજુરી આપેલ ત્યાર બાદ વેન્ડર Add કરી Accept પણ હોય છતાં પેમૅન્ટ કરવામાં આવતું નથી. તો આના માટે જવાબદાર કોણ?

@Bhupendrapbjp સાહેબ, સાવ છેવાડાના માણસને સરકાર સાથે જોડતી કડી સમાન વીસીઈ શા માટે આપને સમજાતો નથી ?
શું આપને એવી માહિતી આપવામાં આવી છે કે વીસીઈ અભણ મજુરો જેટલું કમાઈ રહ્યો છે ?
માત્ર આપ વીસીઈનુ સ્ટેટમેન્ટ મંગાવો એકવાર પ્લીઝ 🙏🏻
૧૬ વર્ષની સેવાનું કેવું ફળ ભોગવી રહ્યા છે !
એના માટે શું ઈચ્છો છો ?