સાંસદ જશુભાઈ રાઠવાના પ્રયાસોથી ભારજ નદી પર સિહોદ પાસે નવું ડાયવર્ઝન બનાવવા ટેન્ડર ખુલ્યું
****
મંજૂરીની અપેક્ષાએ ડાયવર્ઝન ધોવાયું તે જ વખતે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ હતી
****
સિહોદ પુલની બાજુના ડાયવર્ઝન નિર્માણ કરવા ચાર કરોડ રૂપિયાનું ટેન્ડર
****
સિહોદ પુલ અને ડાયવર્ઝન ધોવાણ થયા પછી એસટી તંત્રએ પણ પોત પ્રકાશ્યું!
****
બોડેલી જેતપુર પાવીના સ્થાનિક રૂટ પર એસ.ટી.ના ભાડામાં દોઢ ઘણો તોતિંગ વધારો
****
એસ.ટી.વિભાગ પણ સંવેદના ગુમાવી પ્રોફેશનલ બની ગયું!
યુવાનોએ ભારજ ના નવા પુલ માટે નેતૃત્વ લેવું પડશે
****
ભારજ ની સાથે તમામ ખખડધજ પુલોના સમારકામ માટે ચલાવવું પડશે લોક આંદોલન
****
જેતપુરપાવી બેલ્ટમાં સિહોદ પુલને લઇને માસ મુવમેન્ટ માટે યુવાનો તૈયારીઓ કરી રહ્યા છે!
પૂલ તૂટવાની આફત: આખો પંથક ચડ્યો છે ચકરાવે:
****
સિહોદ પુલ સિમેન્ટ લોખંડનું માત્ર નિર્જીવ માળખું નહતું, પણ વિસ્તારની જીવાદોરી હતી
****
પણ પહાડ તૂટ્યો છે જેતપુર પાવીના ધંધા રોજગાર ના માથે
હાય હાય યે મજબૂરી! આવું જોખમ કોઈક નિર્દોષનો પ્રાણ લઇ શકે!
****
ભારજ નદી પાર કરવા સરળ માર્ગની લોક અપેક્ષાઓ સરકાર કે તંત્ર સંતોષી ન શકતાં રેલવે બ્રિજ પરથી મજબૂરીમાં લોકો ચાલતા નીકળે છે
****
ન કરે નારાયણ અને કોઈક અઘટીત ઘટના બને તો જવાબદારી કોની?
સિહોદનો બ્રિજ, ડાયવર્ઝન તૂટતાં છોટાઉદેપુર જિલ્લાના વિકાસને લાગી વેક્યુમ બ્રેક...
આ માર્ગ ક્યારે ફરી શરૂ થશે તેનો કોઇ અણસાર પણ મળતો નથી
એક સાંસદ,ત્રણ જેટલા ધારાસભ્યો,ત્રણ પૂર્વ સાંસદો છે,બધા જ સત્તા પક્ષના છે છતાંય હાલમાં જિલ્લો નિરાધાર હાલતમાં કેમ?