મારુ નામ જલ્પેશ પરમાર છે અને હું વ્યવવસાયે વકીલ છું તથા બરોડામાં રહું છું. મેં 15 વર્ષ પહેલાં “મૈત્રી સખી મંડળ” નામની એક સંસ્થા શરૂ કરી હતી જેના દ્વારા પીડિત લોકોને આજે પણ ન્યાય અપાવી રહ્યો છું.
તમને મારા કાર્યનું ઉદાહરણ આપું તો, આજથી સાત વર્ષ પહેલાં એક કેસ આવ્યો હતો.
1/7
મહાભારતના યુદ્ધ દરમિયાન સંજય જ્યારે બ્રહ્માંડનું વર્ણન કરતો હોઈ ત્યારે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે અવકાશમાંથી પૃથ્વી કેવી દેખાઈ છે, એના જવાબમાં સંજય કહે છે :
"द्विरंशे पिप्पलस्ततर द्विरंशे च शशो महान्।।"
જાણે બે પાંદને જોડવામાં આવ્યા હોઈ અને બાજુમાં સસલું બેઠું હોઈ એવી દેખાઈ છે.
ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021, ગુરુવારથી યોજાશે. દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ બન્ને પ્રવાહની પરીક્ષાઓ લેવાશે.
કોરોનાકાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવું ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને સૌરાષ્ટ્રમા ખેડૂતો માટે સિંચાઈ માટે ડેમ બનાવનાર ખેડૂત પુત્ર એવા શ્રી કેશુભાઈ પટેલ (બાપા) નું નિધન.
ૐ શાંતિ #cmo_gujrat
ગુજરાત ના સંગીત જગત ના રત્નકાર #નરેશ_કનોડિયા અને #મહેશ_કનોડિયા આજે યાદો માં છોડી જતા રહ્યા. આપનો ચિત્રકલા યુગ માં અભિનય, સંગીત તથા હાસ્ય મનોરંજન માં અમૂલ્ય ફાળો સદૈવ યાદ રહેશે. ૐ શાંતિ 💐🙏🏻 બન્ને ભાઈ ની એક યાદ આ વીડિયો માધ્યમ થી......
#MaheshKanodia#nareshkanodia
ગુજરાત ના સંગીત જગત ના રત્નકાર #નરેશ_કનોડિયા અને #મહેશ_કનોડિયા આજે યાદો માં છોડી જતા રહ્યા. આપનો ચિત્રકલા યુગ માં અભિનય, સંગીત તથા હાસ્ય મનોરંજન માં અમૂલ્ય ફાળો સદૈવ યાદ રહેશે. ૐ શાંતિ 💐🙏🏻 બન્ને ભાઈ ની એક યાદ આ વીડિયો માધ્યમ થી......
#MaheshKanodia#nareshkanodia
@isudan_gadhvi#GUVNLCOMPANYCHANGE
GEB ના 3200 થી વધારે કર્મચારીઓ ને તેમના વતન માં જવાનો એક મોકો આપવા સંવેદનશીલ સરકાર ને 3200 કર્મચારીઓના ઘરડા મા-બાપ ની અરજ 🙏