धर्म यह सिखाता है कि कम से कम जीव हिंसा हो।
इसके लिए विवेक और सामान्य बुद्धि (common sense) चाहिए, जो हर किसी में नहीं होती।
इसलिए धर्म पर टिप्पणी करने से पहले उसे समझने का प्रयास कीजिए, क्योंकि धर्म को समझने के लिए केवल ज्ञान नहीं, विवेक भी आवश्यक है जो आपके अंदर नहीं है...
કરાવો સફેદ પટ્ટો અને દયો નિગોદ હિંસા ને ડટ્ટો
ચોમાસું શરૂ થવાને નજીક છે અને ઠેર ઠેર દેરાસરો, ઉપાશ્રયો અને બિલ્ડીંગો માં પાણી ભરાવા નું પણ શરૂ થઈ જશે.
હવે જો પાણી એકજ જગ્યા એ વધુ સમય સુધી કે વારંવાર ભરેલું રહે તો ધીરે ધીરે એમાં લીલ-શેવાળ જામવાની શરૂ થઈ જાય છે.
તો આ લીલ શું છે ?
તો એને નિગોદ કહેવાય છે, આ નિગોદ માં અસંખ્ય જીવો ની ઉત્પત્તિ અને મૃત્યું નિરંતર ચાલતું જ હોય છે. આ જીવો નિગોદમાં જન્મ લઈ નિગોદમાં જ મરી ફરી પાછા બીજે ક્યાંય નિગોદ માં ઉત્પન્ન થાય છે.
જ્ઞાનીઓ એ કહ્યું છે કે એક જીવના સિઘ્ધ એટલે કે મોક્ષ થયા પછી જ આવો એક જીવ નિગોદ માંથી નીકળી વ્યવહાર રાશિ માં એટલે કે ભવ ભ્રમણ કક્ષા માં આવે છે. ત્યાં સુધી નહીં.
મારો તમારો આત્મા પણ આવા નિગોદમાંથી જ બહાર આવી ભવોભવ પછી મનુષ્ય જન્મ અને જૈનત્વ પામી શક્યો છે.
નિગોદ લીલ ઉપર પગ મુકવાને પણ મહા પાપ કહ્યું છે. કેમ કે એમાં અસંખ્યાતા જીવો નો વગર વાંકે ખાત્મો બોલાઈ જાય છે, તેઓ તો તરત બીજે ક્યાંય જન્મ લઈ લે છે પણ આપણે મહા પાપ બાંધી લઇએ છીએ.
આવા જીવો ની ઉત્પતિ રોકવાનો એક ઉપાય છે,
સફેદ રંગ નો ઓઇલ પેન્ટ કલર નો પટ્ટો.
આ પટ્ટો સૂકા સિમેન્ટ કોન્ક્રીટ ઉપર જો કરવામાં આવે તો એટલા ભાગ માં લીલ નથી થતી, પછી ભલે ગમે એટલું વરસાદ નું પાણી ભરાય.
જો આવા પટ્ટા ઠેર ઠેર મકાનો ને ઉપાશ્રયો આગળ કરવામાં આવે તો ત્યાં લીલ ન થવાને કારણે શ્રાવકો અને સાધુ મહાત્માઓ વિના સંકોચે પગ મૂકી શકે છે અને એની ઉપર ચાલી શકે છે પછી ભલે પટ્ટા ની આજુબાજુ ગમેં તેટલી લીલ હોય.
આમ કરવાથી નિગોદ ની હત્યા તો અટકે જ છે પણ સાથે સાથે સાધુ મહાત્માઓ આપણે ઘેર આવી ને નિર્દોષ ગોચરી પણ વહોરી શકે છે. સામાન્યપણે પટ્ટા ની પહોળાઈ ૧.૫ કે ૨ ફૂટની રાખવી જોઈએ.
ભાગ્યશાળી શ્રાવકો, દેરાસર કે ઉપાશ્રયમાં આવા પટ્ટા સ્વદ્રવ્યથી કરાવીને પણ લાભ લઈ શકે છે.
દરેક સંધે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ
અભય દાન એ ઉત્તમ દાન છે. ચાલો આપણે આજે જ આપણી પોત પોતાની કે આસપાસ ની સોસાયટી માં આવા સફેદ પટ્ટા કરાવી ને આપણા જ કોક જન્મ ના ભાઈ ભાંડું એવા નિગોદ ના જીવો ને અભયદાન આપીયે.
जैन धर्म के विचारों से प्रभावित होकर बाल ठाकरे ने छोड़ दिया था नॉनवेज..
बई में आयोजित जैन धर्म एक एक कार्यक्रम में शामिल होने के बाद अचानक उन्होंने पूरी तरह से शाकाहारी बनने का निर्णय लिया और अंतिम समय तक इसे निभाया भी।
https://t.co/P7fsZvnUXR
Who is Prasad Vedpathak?
A Dhruv Rathee admirer, a beef enthusiast, and struggling influencer who saw no need to confront the jihadist ideology behind the Pahalgam massacre but found “Jain Jihad” in a harmless tradition rooted in ahimsa.
His latest controversy wasn’t about a white pathway; it was an attempt to pit Hindus against Jains and manufacture outrage for clicks, relevance, and engagement.
Read more: https://t.co/NAMmFeIW5b
Who is Prasad Vedpathak? A beef enthusiast and a Dhruv Rathee fan who ignored the Islamist motive behind Pahalgam attack but tried to pit Hindus against Jains over a harmless tradition
https://t.co/AmWONg33ZQ
@prasadvedpathak@Dev_Fadnavis@MumbaiPolice@TawdeRitu
This man is trying to create communal tension in mumbai and maharashtra between two communities which are living peacefully. Please keep watch on his activities.
Dear @AsitKumarrModi Sir.
Currently, In Tarak Mehta ka Ooltah Chashmah story, Society Exterior is going into renovation & soon you will showcase a new renovated society.
Please make sure that the society did one addition during this renovation. They added a White strip in Society compound from Entrance near Soda shop uptill Jethalal's house.
Make one episode where other members ask why this white strip & chachaji explains about it and later everyone agrees to it.
You have a generational chance to create a harmony between Marathi, hindus and jains which FootagePathak is ruining for some clout.
Don't bottle it... Make it happen.
@Mrsinha@ladynationalist He exaggerated this issue knowlingly. He knew he would get traction by attacking jains. Otherwise there was no such big issue. It could be solved in a society meeting within few hours.
But he chose unnecessary media trail.
This is a reflection of the Jain community’s magnanimity and compassion. They chose to accept the concerns raised because their values do not permit them to knowingly cause discomfort or hurt to others (no matter how justified they were in their cause). The willingness to listen, accommodate and maintain harmony even amid controversy speaks volumes about the principles of empathy that Jainism stands for.
#Jain #WhiteLine
@godbole_shilpa@GandhaliBP Thats why it is important to fully understand the issue first and then comment on it.
Don’t just come on twitter and do blah blah before knowing the reason.