@RadhaSwara તમારી વાત સાચી... સોશીયલ મીડીયાથી સારા મિત્રો મળી સકે છે.અને જો સ્ત્રી પુરુષ બંને મિત્ર હોય અને એ મિત્રતા મળ્યા વગર પુરુષ નિભાવી શકતો હોય તો એ શ્રેષ્ઠ છે.પણ જો સમયાંતરે મળતા હોય તો વિજાતીય પાત્ર હોવાથી મિત્રતા મિત્રતા રહેતી નથી.લાઇફ પાર્ટનર ને છેતરવાનું સાધન બની જાય છે.
નારી તું નારાયણી...
તે મૂકી છે સાવરણી...
અને મીટ માંડી છે ગગન ભણી...
દીવાલ તું માનવતા ની ચણી...
નજર રાખજે જમીન તણી...
પ્રેમ કરજે મને બધા ને અવગણી...
હું છું લોખંડ અને તું મારી પારસમણિ...
સ્પર્શ મારો કરી મારી કિંમત પણ વધારી તે અનેકગણી...
women's day special....
છલકાવી દીધો પ્રેમને, તોયે હૃદયનો ખૂણો ખાલી રહી ગયો..
કોશિશ તો બહુ કરી હસવાની,પણ આ આંખ નો કિનારો ભીનો રહી ગયો..
બધા પૂછે છે કે કેમ છે યાર??
હવે હસીને કેવું પડે છે કે બધું મસ્ત છે..
પણ સાચું કહું,,
દિલ ના કોઇ ખૂણા માં બધું અસ્ત-વ્યસ્ત છે...
❤️તારું અને મારું અંગત ❤️
રોઝ ડે પર મે રોઝ મોકલાવેલું...
તને મારા પર બહુ જ હેત આવેલું...
તે મને bunch of flowers કહેલું....
આજે એ મે વાંચેલું સવારે વહેલું....
" Happy rose day my🌹..."