માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને જણાવવાનું કે, મહેસુલી તલાટીને ગ્રામ્ય કક્ષાએ મહેસુલી કામગીરી કરવા માટે નિમણૂક આપેલી છે. જ્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મામલતદાર સાહેબે એમને રેવન્યુ સેજાની સાથે મામલતદાર કચેરીના કારકુનની પણ કામગીરી સોંપી દીધી છે. એટલે હવે મેહસૂલી તલાટી મામલતદાર કચેરીમાં બેસી કારકુનની કામગીરી કરશે અને ગ્રામ્ય કક્ષાએ લોકોને પોતાના કામો માટે મામલતદાર કચેરી સુધી ધક્કા ખાવા પડશે એવુ લાગી રહ્યું છે. @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@irushikeshpatel@MLASanjaysinh
દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લા મોટી ખરજ ગામે ગામજનોની ખુબ જ ઉત્સાહભેર ભાગીદારી સાથે તિરંગા યાત્રા નીકળી,શાળાઓમાં ચિત્ર-રંગોળી,વક્તૃત્વ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.#HarGharTiranga#HarGharTirangaGuj@CMOGuj
#MeriMaatiMeraDesh campaign has also Tiranga yatras as an integral component
Presence of retired and on duty armed force members, police help build up patriotism in the campaign and people connect to Amrit kal commitments.
Amrit vatikas encourage tree plantation on a large scale
" મેરી મિટ્ટી મેરા દેશ " કાર્યક્રમની ઉજવણી આજ રોજ નાની સંજેલી ખાતે કરવામાં આવી.ગામમાંથી ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું. પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી. સૌએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો.
@CMOGuj@CollectorDahod@PMOIndia@GRTMM1