‼️FIX PAY‼️
દલીલ: "કર્મચારીને નોકરી આપ્યા પહેલા જ જાણ હોય છે કે, પાંચ વર્ષ Fix Pay મળશે અને તે બાબતની બાહેંધરી પર સહી કરી નોકરી સ્વીકારે છે."
આવી જ દલીલ સરકારશ્રીએ 6 December 2016 ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
જેનો જવાબ અદાલતે એવો આપ્યો હતો કે, "જો તમે તેમને 5000 રૂપિયા પણ આપો તો તેઓ કામ કરશે. કર્મચારીઓએ બાંહેધરી આપતી વખતે સ્વતંત્ર ઇચ્છાનો ઉપયોગ કર્યો ન હતો. તેમણે ફક્ત સરકારે જે કરવાનું કહ્યું તે કર્યું."
In my opinion, "બંધારણ એવું નથી કહેતું કે, કોઈકની સંમતિથી તમે તેનું શોષણ કરી શકો છો..."
Source : https://t.co/CIYZM18dcn
આજના કોમ્પિટિશન યુગમાં યુવાનો પોતાના પરિવાર માટે વિકટ પરિસ્થિતિમાં પણ મહેનત કરીને સરકારી નોકરી લે છે, જેથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ ખુબ સારી રીતે કરી શકે!!! પણ ગુજરાત સરકાર તેને 5 વર્ષની ક્રૂર,શોષણથી ભરેલી ફિક્સપગાર નીતિમાં રાખે!આ અન્યાય છે.
#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પગાર નું કંઈક કરો સરકાર.... કારણ કે 26 હાજર માં લોકો ને ફેમિલી ચલાવી મુશ્કેલ પડે છે અને સિટી માં તો બોવજ અઘરું પડી જાય છે તો કર્મચારી નું તો કંઈક વિચારો..... #Remove_Fixpay_in_gujarat
ફિક્સ પગારની નીતિ બાબતે ગુજરાત સરકારને અવશ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે ૨૬૦૦૦/- માં અત્યારની મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવુ મુશ્કેલ બની જાય છે.કર્મચારીઓ લાચારીવશ થઈ ગયા છે.કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરો એવી નમ્ર વિનંતી. @BJP4Gujarat@sanghaviharsh#Remove_Fixpay_in_gujarat
#8CPC को सभी केंद्रीय कर्मचारियों की तरफ से कॉमन रिप्रेजेंटेशन देने के लिए #JCM स्टाफ साइड ने अपनी बैठक कर ली है। संभवतः हफ्ते दस दिन में फाइनल रिप्रेजेंटेशन तैयार हो ही जाएगा। इस बात की संभावना जगभग जीरो ही है कि केंद्र शासित प्रदेश और केंद्रीय ऑटोनॉमस बॉडीज के कर्मचारियों के इश्यूज़ को इसमें कोई तवज्जो मिलेगी। जेसीएम का चार्टर कुछ ऐसा है कि 1961 से लेकर अब तक इसमें इन दोनों के प्रतिनिधित्व की व्यवस्था ही नहीं है जबकि दोनों ही केंद्र के कानून अनुसार ही नौकरी कर रहे हैं।#AINPSEF लगातार इस प्रयास में है कि यह विषमता हर हाल में खत्म होनी चाहिए और #CABs के साथ-साथ #UTs के कर्मचारियों को भी समान अधिकार मिलने चाहिए। @DrJitendraSingh
#ManjeetSinghPatel