આજ રોજ ટાઉનહોલ, આણંદ ખાતે મહિલા અને બાળ વિભાગ,આણંદ દ્વારા આયોજિત 'પોષણ ઉડાન ૨૦૨૬ - સપનાઓની પાંખ' અંતર્ગત પહેલ દ્વારા પોષણ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં આવી, કિશોર અવસ્થામાં સંતુલિત આહાર, આયર્ન-કેલ્શિયમ તથા આરોગ્ય ચકાસણીના મહત્વ પર ભાર મૂક્યો.
#cmogujarat#teamanand
@ImSoniya24 यह तू जो चरण स्पर्श कर रहा है ना उसे व्यक्ति की गलती है अपने से लगभग 40-50 साल छोटा व्यक्ति की अकरम पैर छू रहे हैं तो सबसे बड़ी गलती उसे अपनी है
આજ રોજ સોજિત્રા તાલુકા પંચાયત કચેરી ના સ્ટાફ દ્વારા ઓછી વેરા વસૂલાત અને જમીન મહેસૂલ વસૂલાત કરેલ ડાલી ગામ માં ઝુંબેશ રાખી ને વસૂલાત કરવામાં કરાવી.
Dali Panchayat Vera Vasulat Dt.17/11/2025
Total = 6760/-
-------------------------
Jamin Mahesul Vasulat Dt.17/11/2025
Total = 640
બનાસકાંઠા જિલ્લામાં આવેલા નાળોદર ગામમાં ભારે વરસાદથી થયેલ અસર વચ્ચે, ગામના તલાટી-કમ-મંત્રી સુશ્રી જેકી નાઈએ ગામે પહોંચી રાહત સામગ્રી વિતરણ કરી અને દરેક પ્રકારની મદદ પૂરી પાડી.
આવા અનેક સાચા કર્મયોગીઓ જિલ્લા માટે ગૌરવ સમાન છે. 👏
યક્ષ પ્રશ્ન ..
૧. સરકારે પ્રતિનિયુક્તિ રદ કરી..
૨. હવે મહેસૂલી તલાટીની ભરતી પણ થશે.
પ્રશ્ન ૧ - શું મહેસૂલ અને પંચાયત ની કામગીરી અલગ થશે ..? અને જો થશે તો..
૧૮૦૦૦ ગામડા લગભગ ૧૫૦ થી વધુ નગરપાલિકાઓ, લગભગ ૧૭ મ.ન.પા. આટલામાં ૩૦૦૦ મહેસૂલી તલાટી કામ પહોંચી વળશે ? @CMOGuj@KanuDesai180
ભાદરણ તા: બોરસદ ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વ ની અભૂતપૂર્વ ઉજવણી ..!!
ગ્રામ્ય વિસ્તાર માં કાયમી ધ્વજ પોલ ઊભો કરાયો.. સંપૂર્ણ ગામ ધ્વજ વંદન બાદ ની ત્રિરંગા રેલી માં જોડાયું .. Glimpse of the day ..
@BhadranGP9@DDO_Anand@CollectorAnd@sdmborsad@BorsadTdo
@MahitiAnand