#ટુંડાવ તા:- ઊંઝા ગામે પ્રિ મોન્સુન કામગીરી અંતર્ગત વરસાદી પાણી ના સુવ્યવસ્થિત નિકાલ થાય એ સારું ગામના પાણીના વહેળા ની સાફ સફાઈ કરવામાં આવી.@SwachchhM@TdoUnjha384170
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years@TdoUnjha384170@ddo_mehsana
આજરોજ #ટુંડાવ તા:- ઊંઝા ગામે સફાઈ કામદારો દ્વારા ગામની તમામ શેરીઓ,જાહેર રસ્તા,જાહેર જગ્યાઓ ની સફાઈ કરવામાં આવી અને એકત્રિત કચરા ને ટ્રેકટર-ટ્રોલી થકી ડમ્પીંગ સાઈટ પર નિકાલ કરવામાં આવ્યો..@TdoUnjha384170@SwachchhM
ટુંડાવ ગ્રામપંચાયતના સફાઈ કર્મી એવા "મંગુકાકા"કે જેઓને જાહેર જગ્યાએ મુકેલ ગાર્બેજ ટ્રોલી આજુબાજુ પડેલ કચરાના નિકાલ નું કામ સોંપેલ છે જે કામ એટલી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરે છે કે આવી 7 ટ્રોલીઓ આજુબાજુ કચરાનું તગુ પણ રહેવા દેતા નથી.આવા સફાઈ કર્મી સાચેજ ગામનું ગૌરવ છે. @SwachchhM
ટુંડાવ ગ્રામપંચાયતના સફાઈ કર્મી એવા "મંગુકાકા" કે જેઓને જાહેર જગ્યાએ મુકેલ ગાર્બેજ ટ્રોલી આજુબાજુ પડેલ કચરાના નિકાલ નું કામ સોંપેલ છે જે કામ એટલી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરે છે કે આ ટ્રોલી આજુબાજુ કચરાનું તગુ પણ રહેવા દેતા નથી.આવા સફાઈ કર્મી સાચેજ મળવા મુશ્કેલ છે@TdoUnjha384170
#ટુંડાવતાઊંઝા ગામે વેરાની💯 ટકા વસુલાત ના લક્ષ્ય ને પહોંચી વળવા અને લોકોને વેરા ભરવાની જાગૃતિ ના ભાગરૂપે પંચાયત દ્વારા તમામ શેરી ,મહોલ્લા ,ફેકટરી વિસ્તારમાં માઇક- સ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવી..@ddo_mehsana@TdoUnjha384170@SwachchhM
મોજે ટુંડાવ તા :-ઊંઝા ગામે 💯 ટકા વેરા વસૂલાત થાય એ માટે સતત મિલકત ધારકો ને સોશિયલ મીડિયા અને માંગણા નોટિસો,ડોર ટુ ડોર સંપર્ક થકી બાકી વેરો ભરી જવા અપીલ કરવામાં આવે છે.@TdoUnjha384170
આજરોજ ટુંડાવ ગામે ગામની તમામ જાહેર જગ્યાઓ,શેરી મહોલ્લા માં સફાઈ કર્મીઓ દ્વારા સફાઇ કરવામાં આવી અને એકત્રિત કચરા ને ટ્રેકટર માં ભરી ડમ્પીંગ સાઈટ પર નિકાલ કરવામાં આવ્યો @SwachchhM@TdoUnjha384170
આજે રોજ ટુંડાવ તા:- ઊંઝા ગ્રામ પંચાયત ના પાણીના સ્ત્રોતો એવા ઓવરહેડ ટાંકી અને અંડર ગ્રાઉન્ડ ટાંકી ની સફાઈ તથા કલોરિનેશન કરવામાં આવ્યું .@ddo_mehsana@TdoUnjha384170@SwachchhM
#વસુલાતઝુંબેશ ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા કરવેરા ની 💯 ટકા વસુલાત કરવા શહેરો માં રહેતા બાકીદારો ને વ્યક્તિગત ટેલીફોનીક સંપર્ક કરી #grampanchayatUPI 🆔 થકી પેમેન્ટ મેળવી રાત્રે પણ વસુલાતની કામગીરી થકી 💯 ટકા લક્ષ્યાંક હાંસલ કરવાની કટિબદ્ધતા. @TdoUnjha384170
એક પગલું સુવિકસિત,સ્વચ્છ ટુંડાવ ગામ બનાવવા તરફ....
લોકો ને સ્વચ્છ, રળિયામણું,પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા અને ગ્રામ પંચાયતને વિકાસ કામો માટે સહયોગ આપવા ડોર ટુ ડોર લોક સંપર્ક કરી સમજણ આપી..@ddo_mehsana@SwachchhM@TdoUnjha384170