શ્રી હર્ષનીધી એન શાહ (ઈ.ચા) નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહેસાણા દોઢ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી કુશળતાપૂર્વક વહીવટ સંભાળી નિભાવી ગાંધીનગર ખાતે બદલી થતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ દ્વારા સન્માન કરી વિદાય આપવામાં આવી.
@ddo_mehsana આજરોજ તારીખ પહેલી જૂન 2026 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2026 મુજબ ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે વિડિયો કોન્ફરન્સ દ્વારા તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રીશ્રી વહીવટદાર સરપંચશ્રીઓ તેમજ પદાધિકારીઓ ને સાથે રાખીને આયોજન કરેલ છે.
1 જૂન 2026ના રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2026 મુજબ ગ્રામ્ય કક્ષાએ VC દ્વારા SBM સ્ટાફ તેમજ ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રીશ્રી,સરપંચશ્રીઓ અને પદાધિકારીઓને સાથે કરેલ જેમાં TDO સાહેબ શ્રીએ SWM નિયમો, 2026 અંગે સંક્ષિપ્તમાં માહિતી આપી.@SwachchhM@CollectorMeh@ddo_mehsana
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0; સાયબર ગુનેગારો પર સકંજો...
ગુજરાત પોલીસના આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો...
અખંડ આસ્થા,આધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિના અવિનાશી પ્રતિક એવા શ્રી સોમનાથ મહાદેવની દિવ્ય વિરાસતના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 📍 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ તારીખ : 8 થી 11 મે 2026
@CMOGuj@CollectorMeh@ddo_mehsana
આજ રોજ ૧લી મે, એટલે કે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંચાયતી રાજના સ્થાપક અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાને જિલ્લા પંચાયત મહેસાણાના પ્રાંગણમાં ફુલહાર અને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી.
@ddo_mehsana@CollectorMeh@CMOGuj
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨૬ ના સફળતાપૂર્વક આયોજન કરવા બદલ જિલ્લાના તમામ ચૂંટણી અધિકારીશ્રીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ, નોડલ અધિકારીશ્રીઓ તથા પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓના અભિવાદન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@CMOGuj@sanghaviharsh@revenuegujarat