।।जिवेत शरदः शतम् ।।
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ @AmitShah4BJP @Shah4Gandhinagr
બોટાદ જિલ્લા એસપી કચેરીનું લોકાર્પણ કરવા પધારી રહ્યા છે જૈન સમાજ નું ગૌરવ ને ગૂજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી સાહેબ જૈન સમાજ વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પધારો અમ આંગણે સાહેબ આપના આગમનની રાહ જોવાઈ રહી છે દિલથી જૈન સમાજ આપ શ્રી ને આવકારીએ છીએ.જય જીનેન્દ્ર
પૂર્વ મુખ્યમંત્રી તેમજ જૈન સમાજ નું આભૂષણ શ્રી વિજયભાઈ રૂપાણી પંજાબ અને ચંદીગઢનાં પ્રભારી તરીકે નિયુક્તિ થવા બદલ અભિનંદન પાઠવું છું......
શુભેચ્છક ભારતીય જનતા પાર્ટી પૂર્વ કિશાન મોર્ચા ઇન્ચાર્જ જેમજ જૈન સમાજ ના અગ્રણી ચિરાગ બોટાદરા ઢસા @vijayrupanibjp@sanghaviharsh