પ્રાથમિકતા શુ હોવી જોઈએ ? સમયસર પારદર���શક પક્ષપાત વગર પ્રમાણિક પ્રક્રિયામા ચયન- પસંદગી.
મહાન GPSC શુ કરે છે ? ૨૦ અલગ અલગ ભરતી જાહેરાતમા અલગ અલગ ઇન્ટરવ્યુને બદલે સાગમટે ફાઇનલ ઈન્ટરવ્યુ કરી ઉમેદવારોની તક ઘટાડી રહ્યુ છે.
અને હવે આ નવુ લાવ્યા છે 👇
થોડા સમય પહેલા �� બોલતા પુરાવાની જેમ સ્ટિંગ ઓપરેશન કરી દારૂના વેપલાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો છતા આ વાસ્તવિકતા વિશે બધા ચૂપ કેમ? @smcgujarat @sanghaviharsh @GujaratPolice
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ અંગે કંટ્રોલ રૂમ (112) માત્ર કાગળ પર જ દોડે છે?
તારીખ: ૨૯/૦૫/૨૦૨૬ના રોજ સાંજે ૦૭:૨૨ PM વાગ્યે '112' કંટ્રોલ રૂમમાં શાહીબાગ ��િસ્તારમાં દારૂ વેચાતો હોવાની ચોક્કસ ફરિયાદ કરવામાં આવી. બરાબર ૪૫ મિનિટ પછી જ્યારે ફોલોઅપ માટે ફરી ફોન કર્યો, ત્યારે કંટ્રોલ રૂમ તરફથી એવો બેજવાબદાર જવાબ મળ્યો કે, "તમારી ફરિયાદ તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપી છે."
સ્થાનિક શાહીબાગ પોલીસ સ્ટેશનના સાહેબના કહેવાતા 'ખાસ' વહીવટદારો એટલા 'વફાદાર' અને 'સક્રિય' છે કે ઉપરથી કે ગાંધીનગરથી કોઈ રેડનું આયોજન થાય, તે પહેલાં જ બુટલેગરો સુધી "ઓલ ��ઝ વેલ" ના મેસેજ પહોંચી જાય છે. કંટ્રોલ રૂમની વર્કિંગ સ્ટાઇલ અને આ વહીવટદારોની અદભુત "ઇન્ફોર્મેશન સિસ્ટમ" ના કારણે રેડ હંમેશાં ફ્લોપ જાય છે અને બુટલેગરો વટથી ફરે છે. સ્થાનિક પોલીસની આવી 'સરહદી મિલીભગત' ના કારણે કાયદો-વ્યવસ્થા અને બહેન-દીકરીઓની સુરક્ષા જોખમાઈ છે.
૧. સ્થાનિક પોલીસને બિલકુલ અંધારામાં રાખીને, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) કે ઉચ્ચ કક્ષાએથી 'સરપ્રાઈઝ રેડ' કરવામાં આવે તો જ આ નેટવર્ક તૂટશે (ચોક્કસ સરનામાંનું લિસ્ટ સામેલ છે).
૨. ખાખીની ગરિમા લજવતા અને બુટલેગરોના 'કવચ' બનેલા વહીવટદારો સામે તાત્કાલિક કડક ખાતાકીય તપાસ થાય.
આશા છે કે આ "સરકારી સેટિંગ" બંધ કરાવી જનતાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવામાં આવશે. .
@HMofficeGujarat @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratHome @AhmedabadPolice @smcgujarat @IPS_Association @VikasSahayIPS @narendramodi @AmitShah @CollectorAhd @jigneshmevani80
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ ચાલતા ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ અંગે કંટ્રોલ રૂમ (112) માત્ર કાગળ પર જ દોડે છે?
તારીખ: ૨૯/૦૫/૨૦૨૬ના રોજ સાંજે ૦૭:૨૨ PM વાગ્યે '112' કંટ્રોલ રૂમમાં શાહીબાગ વિસ્તારમાં દારૂ વેચાતો હોવાની ચોક્કસ ફરિયાદ કરવામાં આવી. બરાબર ૪૫ મિનિટ પછી જ્યારે ફોલોઅપ માટે ફરી ફોન કર્યો, ત્યારે કંટ્રોલ ��ૂમ તરફથી એવો બેજવાબદાર જવાબ મળ્યો કે, "તમારી ફરિયાદ તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપી છે."
સ્થાનિક શાહીબાગ પોલીસ સ્ટેશનના સાહેબના કહેવાતા 'ખાસ' વહીવટદારો એટલા 'વફાદાર' અને 'સક્રિય' છે કે ઉપરથી કે ગાંધીનગરથી કોઈ રેડનું આયોજન થાય, તે પહેલાં જ બુટલેગરો સુધી "ઓલ ઈઝ વેલ" ના મેસેજ પહોંચી જાય છે. કંટ્રોલ રૂમની વર્કિંગ સ્ટાઇલ અને આ વહીવટદારોની અદભુત "ઇન્ફોર્મેશન સિસ્ટમ" ના કારણે રેડ હંમેશાં ફ્લોપ જાય છે અને બુટલેગરો વટથી ફરે છે. સ્થાનિક પોલીસની આવી 'સરહદી મિલીભગત' ના કારણે કાયદો-વ્યવસ્થા અને બહેન-દીકરીઓની સુરક્ષા જોખમાઈ છે.
૧. સ્થાનિક પોલીસને બિલકુલ અંધારામાં રાખીને, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) કે ઉચ્ચ કક્ષાએથી 'સરપ્રાઈઝ રેડ' કરવામાં આવે તો જ આ નેટવર્ક તૂટશે (ચોક્કસ સરનામાંનું લિસ્ટ સામેલ છે).
૨. ખાખીની ગરિમા લજવતા અને બુટલેગરોના 'કવચ' બનેલા વહીવટદારો સામે તાત્કાલિક કડક ખાતાકીય ત��ાસ થાય.
આશા છે કે આ "સરકારી સેટિંગ" બંધ કરાવી જનતાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવામાં આવશે. .
@HMofficeGujarat @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratHome @AhmedabadPolice @smcgujarat @IPS_Association @VikasSahayIPS @narendramodi @AmitShah @CollectorAhd @jigneshmevani80
Odisha: In a shocking incident in Berhampur, two brothers, Mukteswar Kumar and Ashis Kumar assaulted Umesh Rath in broad daylight on a public road. A woman accompanying the victim was seen shielding him with her body and pleading with the attackers to stop the assault. Umesh condition is said to be critical.
..@jigneshmevani80 ભાઈ જોઈલો દારૂ માટે સરકારી મદદ..
મતલબ કે પોલીસ જ બૂટલેગરો સાથે ભાગીદાર છે 🤝
પોલીસ જ બૂટલેગરો ને દારૂ પધરાવી રહી છે..
વડોદરા જિલ્લાની પોલીસ દારૂના કેસમાં ફરીથી વિવાદમાં આવી છે જરોદ પોલીસએ પકડેલા દારૂના કન્ટેનર માંથી બૂટલેગરો ને દારૂની પેટીઓ કાઢી આપી હાલોલ પાસેથી પકડાયેલા કન્ટેનર આસોજ પાસેથી પકડ્યું હોવાનું બ���ાવીને મંજુસર અને વાઘોડિયાના બૂટલેગરો ને દારૂ ભરી આપ્યો
એક નાગરિકે દારૂ કટીંગ નો વીડિયો ઉતારીને ઉચ્ચ અધિકારી ને મોકલી દેતા પોલીસ નો ભાંડો ફૂટી ગયો જરોદ પોલીસે ૧૩.૨૦ લાખની ૨૫૦ દારૂની પેટી બુટલેગરોને બરોબર પધરાવી દીધી જાણવા જેવી વાત એ છે કે પોલીસ એ ૫૨.૮૫ લાખનો દારૂ પકડ્યો હતો પણ ૩૯.૬૫ લાખનો દારૂ ચોપડે દર્શાવ્યો આ આખો ખેલ પોલીસ મથકના ભગીરથ એ પ��ર પાડી હોવાની ચર્ચા છે.
#Vadodara
કાયદામાં એવી કોઈ જોગવાઈ છે કે તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા કલાકો સુધી બેસી રહેવું પડશે ? શું તાત્કાલિક ફરિયાદ લખવાની પોલીસની ફરજ નથી? @AhmedabadPolice@dgpgujarat
હજુ તો #ખેડુત_આક્રોશ યાત્રા ને ૨ દિવસ જ થયા છે ત્યા રાહત પેકેજ જાહેર પણ થઈ ગયુ...
બસ થોડો સહકાર વધુ આપો જગત ના તાત નુ ધીરાણ પણ માફ થશે...
જય જવાન
જય કિસાન
#WATCH | Delhi: Newly elected JNUSU Vice President, Kizhakoot Gopika Babu says, "... The students have given a clear mandate against the ABVP hooligans. The politics that the RSS forwards is the politics of Islamophobia, feudalism, Brahminwaad, patriarchy and misogyny and that has been rejected by the student community of this campus... The government will be held accountable for why funds are not available to obtain subscriptions to the common journals that research scholars need... All of this is because a systematic attack is going on against the JNU by calling it the 'hub of anti-nationals' and the 'hub of urban Naxals'.... " (06.11)
Interesting TV interview by @Republic_Bharat 😂😂
A Republic TV reporter asks a woman in Bihar about her expectations from the Bihar elections. She replies, “We want unemployment to come down, migration to stop, and Bihar to develop like other states… like UP.��
Hearing “UP,” the reporter immediately repeats excitedly, “She wants Bihar to be developed like UP!”
But the woman continues, “Yes, development like in UP under @yadavakhilesh, we don’t want politicians here to seek votes in the name of caste and religion.”
The TV anchor is left stunned and quickly cuts the interview, switching to another topic.
It's been 3 days..
Sonam Wangchuk is untraceable. His wife has not even being given the opportunity to have a phone call with him. No copy of detention order has been given.
No one knows in what condition he is being kept.
पूरे बिहार के बच्चे Patna के बाज़ार समिति और मुसल्लहपुर हाट में तैयारी करने आते हैं। माता-पिता का कलेजा फट जाता होगा अपने बच्चों को इस हाल में देखकर। सालों से ये हाल है। ये सब DM,MLA,मंत्र��� को दिखता नहीं?
Khan Sir समेत तमाम टीचर इस पर बोलते क्यों नहीं?