મોટર વાહન ખાતામાં ઘણા લાંબા સમયથી પડતર રહેલા બદલીના હુકમો કરવામાં આવ્યા છે જેમાં ARTO/ IMV/AIMV સંવર્ગના આશરે ૫૫૦ જેટલા અધિકારીઓના બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ તમામ હુકમોમાં સંપૂર્ણ પારદર્શકતા રાખી મેરીટ આધારિત અને અધિકારીઓને વતન તેમજ ફેમિલીનો લાભ મળે તે પ્રકારે હુકમો કરી
આરટીઓ આણંદ દ્વારા વઘાસી પ્રાથમિક શાળા ખાતે માર્ગ સલામતી માસ 2026 ના ઉપક્રમે માર્ગ સલામતી અંગેની જાગૃતિને લગત કાર્યક્રમ અને પતંગ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું
ટેક્નિકલ ઓફિસર એસોસિએશન ગુજરાત રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. આપને ઉત્તમ આરોગ્ય અને જનસેવા માં સતત સફળતા મળે તેવી શુભકામનાઓ. ગુજરાત રાજ્યના અને પરિ વહન વિભાગના વિકાસ માટે આપનું નેતૃત્વ હંમેશા પ્રેરણાસ્રોત બની રહે.
@sanghaviharsh
વાહન વ્યવહાર મંત્રીશ્રી માન. હર્ષભાઈ સંઘવી સાહેબને જન્મદિનના ખૂબ ખૂબ વધામણાં. વાહન વ્યવહાર વિભાગ આપના સક્ષમ અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ જનસેવાની નવી ઊંચાઈઓને સ્પર્શે એવી અભ્યર્થના.💐💐💐
On my way to Native..!!
અને આખા રસ્તે જે પણ નાના-નાના ગામ આવે છે ત્યાં છોકરા-છોકરીઓ દોડવાની પ્રેક્ટીસ કરી રહ્યા છે.. 😊
ધગશના વાઈબ્રેશન રસ્તા પર પણ ફીલ થાય છે.. ❤️
Best wishes to all the aspirants. 💐
#LRD_ભરતી
*Important Advisory*
Multiple vulnerabilities have been reported in Apple macOS which could be exploited by an attacker to execute malicious code, bypass secuirty controls, disclose sensitive information, gain elevated priviliges or cause denial of service conditions.
આ માહિતી વધુને વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો
જે લોકો પાસે ઇંટરનેટની સુવિધા હોય તે https://t.co/sJoWfsBXwm
પર રજીસ્ટ્રેશન કરાવી એપ્લાય કરે, જેથી આનો લાભ બધાને મળે
#GujaratFightsCovid19