"World Glaucoma Week Celebration"
તા. 10/03/24 થી 16/03/24..
▶️ સમયસર નિદાન અને સારવાર દ્વારાજ ઝામરના કારણે આવતા અંધત્વને અટકાવી શકાય છે.
🔷 40 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓએ વર્ષમાં એકવાર ઝામરની તપાસ કરાવવી જોઈએ.
#eyecare@CMOGuj@mansukhmandviya@Harshadpatelias
Laughter is the best stress-buster! Add laughter to your life by:
😁Calling a funny friend
😂Watching comedy shows
😅Playing silly games with pals
😆Doing laughing yoga
Visit the nearest #AB_HealthandWellnessCentres. to know more about ways to #StressLess.
#WordMentalHealthDay
હેલ્થ & વેલનેસ સેન્ટર કાગવડ ખાતે #WorldHepatitisDay2023#OneLifeOneLiver ની થીમ સાથે ઉજવવામાં આવ્યો.શાળાના બાળકોને પણ હિપેટાઇટિસ વિશે સમજાવીને “ચાલો આપણે પોતાને અને આપણા પ્રિયજનોને હેપેટાઇટિસથી બચાવવા માટે એક થઈએ.#HepatitisAwareness ફેલાવીએ અને સ્વસ્થ ટેવો અપનાવીએ”નો સંદેશ આપ્યો.
આજ રોજ સેજાના ગામ વિરપુરની માતુશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિધ્યાર્થીનીઓને ચોમાસામાં ફેલાતા વાહકજન્ય રોગો તેમજ હાલનો જળહળતો મુદ્દો #Conjunctivitis વિશે જાણકારી આપી તેમને તંદુરસ્તી માટે જાગૃત થવા પ્રેરિત કરવામાં આવી.
We Celebrated #WorldPopulationDay2023. The theme was "On the occasion of Azadi ka Amrit Mahotsav, let us take a pledge to adopt family planning as a choice for happiness and prosperity."
~Couples and families were approached and explained about various methods of family planning.
આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) એટલે વ્યક્તિના આરોગ્ય સબંધિત રેકોર્ડ્સનો એક જ સ્થળે ડિજીટલ સંગ્રહ. આરોગ્ય સારવાર મેળવતી વખતે દર્દીને ABHA એકાઉન્ટ ખૂબ લાભદાયી બની રહે એવું છે. ખુશીની વ��ત છે કે ગુજરાતના ત્રણ કરોડ લોકોએ ABHA હેલ્થ આઈ.ડી માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.
આજ રોજ પહેલી જન આરોગ્ય સમિતિ (JAS) બેઠકનું આયોજન કરેલ, જેમાં સમિતિનાં સભ્યો સાથે મળીને પેટા આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવતી સુવિધાઓ તેમજ સુવિધાઓનાં અભાવનો ઘટાડો થાય તેવા પ્રયત્નો બાબતે ચર્ચા કરેલ.
કાગવડ વાડી વિસ્તાર મમતાદિવાસમાં ઘણી માતાઓ અને બાળકોની સંભાળ લીધી, માતાઓ અને તેમના પરિવારના સભ્યોને પ્રસૂતિ પહેલા અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન કાળજી વિશે માર્ગદર્શન આપ્યું.