આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાંચપીપળા ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ઓછું વજન ધરાવતી સગર્ભા માતા ને રામદેવ સેવા સમિતિ દ્વારા પ્રોટીન પાવડર આપવા માં આવ્યો .
Reduse Out of pocket Expenditures(OOPE)is one of the main focus of Ayushmam Bharat.We can achieve this by enrolling PMJAY card.HWC-Panchpipla arranged special night camp for PMJAY enrollment.
@AyushmanHWCs
@CollectorRjt@DDORAJKOT1@JetpurTho@RajkotDieco@SbccHealth
Ayushman Mela at Health and wellness center- Panchpipla
Services provided- Eye care, Haemoglobin testing, PMJAY Enrollment.
@AyushmanHWCs
@DDORAJKOT1@JetpurTho@RajkotDieco@SbccHealth
@RajkotInfo
વર્લ્ડ હીપેટાઈટીસ ડે ની ઉજવણી નાં ભાગ રૂપે આજ રોજ માઘ્યમિક શાળા- પાંચપીપળા ખાતે બાળકો ને હીપેટાઈટીસ રોગ વિશે તેમજ હીપેટાઈટીસ - બી ની રસી વિશે માહિતી આપી.
@NHMGujarat@DDORAJKOT1@JetpurTho@RajkotDieco@SbccHealth
@RajkotInfo