શાબાશ ગુજરાત..!
કચ્છના સરહદી હાજીપીર ખાતે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) તરીકે ફરજ બજાવતા મુળ કડીના વતની પિંકીબેન પટેલ દુર્ગમ-અગમ્ય રણ વિસ્તારમાં ચાલતા પહોંચીને જરૂરિયાતમંદ-ગરીબ-વંચિત લોકોને સરકારની આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી અને લાભ પહોંચાડે છે. જનસેવાના ધ્યેય સાથે સતત કાર્યરત પિંકીબેન પટેલનું તાજેતરમાં નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીના વરદ્હસ્તે ‘સુશ્રુત એવોર્ડ’ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
‘સેવા પરમો ધર્મ’ ના મંત્રને સાચા અર્થમાં આત્મસાત કરનાર પિંકીબેન જેવા આરોગ્ય પ્રહરીઓનું રાજ્યના છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં અમૂલ્ય યોગદાન છે.
#શાબાશ_ગુજરાત
પાનધ્રો-લખપત (કચ્છ) માં Leprosy અંતર્ગત ઘરે-ઘરે જઈને Survey કરવામાં આવ્યું. Survey દરમિયાન લોકોને કુષ્ઠરોગ અંગે IEC પ્રવૃત્તિ દ્વારા જાગૃતિ આપવામાં આવી.
#Leprosy#IEC#HealthAwareness
❤️ From Financial Worry to Quality Care.
With the support of #PMJAY, the beneficiary received free heart surgery at an empanelled hospital in #Bhuj, overcoming a serious heart condition without financial burden.
A story of healing and care.
#AyushmanBharat#PMJAYMa#SuccessStory
Glimpses from Gujarat at the Inaugural Session to the Grand Finale of MY Bharat Budget Quest 2026.
Where the first ideas didn’t just emerge—they set the momentum.
Where young voices didn’t wait—they took charge and defined the future.
#MYBharat#BudgetQuest2026