આયુષ્માન આરોગ્ય મંદિર *TINMAS* *NQAS* HELPING person special Thanks Dr A.K. Shamala sir and Dr Chandegra sir. phc all family staff.. and other hanping hands .🙏🏻🙏🏻🙏🏻😊 અમારા આયુષ્માન આરોગ્ય મંદિર TINMAS ના તમામ સ્ટાફ વતી આપ સર્વે નો હૃદય થી ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏🙏
આજ રોજ વંથલી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ "ટીબી મુક્ત ભારત અભિયાન" અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્ય���ં હતું.
#TBMUKTBHARAT
આજરોજ વંથલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણજા ના આયુષ્યમાન આરોગ્ય મંદિર રવની ખાતે VIRTUAL NQAS ASSESSMENT પૂર્ણ કરવામાં આવ્યું.. #NQAS#VIRTUALASSESSMENT#HEALTHFORALL
On 28/7/2026, ANC Mother's gynecological checkup was done at Ayushman Arogya Mandir Tinmas. Weight, height, blood pressure, sugar and hemoglobin were reported.
આજ રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ ખાતે * ગીરનાર પરિક્રમા આયોજન ૨૦૨૫ * અંતર્ગત આરોગ્ય સ્ટાફ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું અને ઇમરજન્સી સેવાઓ વિશે માહિતી આપવામાં આવ્યું અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.#GirnarParikrama
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર સાંતલપુર ખાતે THO શ્રી દ્વારા મમતા સેશન ની મુલાકાત લેવામાં આવી અને અતિ જોખમી સગર્ભા સ્ત્રીઓ ની મુલાકાત કરેલ.તેમાં કાયાકલ્પ એસેમેન્ટ ચેક કરેલ તેમજ NQAS વિશે ચર્ચા કરેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ. #KAYAKALP#NQAS#MamtaSession
આજ રોજ વંથલી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયોજીત વંથલી તાલુકાના બધા આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો ની HBYC અને HBNC તાલીમ લેવાં આવેલ અને રિવ્યૂ મિટિંગ કરવામાં આવી.#HBNC#HBYC#ASHAMEETING
આજરોજ વંથલી તાલુકામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાપુર ખાતે કેમ્પનું આય��જન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. અને આ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.#obesity #ObesityAwerness
✅૧૫ થી ૪૯ વર્ષ સુધીની તમામ સ્ત્રીઓને એનીમિયાથી રક્ષણ આપવા માટે અઠવાડીયામાં એક વાર મોટી લોહતત્ત્વની ગોળી આપો.
✅દર ૬ મહિને (વર્ષમાં બે વખત) કૃમિનાશકની એક ગોળી ગળાવો.
👉વધુ માહિતી અને ગોળી મેળવવા માટે સ્ત્રી આરોગ્ય કાર્યકર અથવા આશા બહેનનો સંપર્ક કરો.
@DdoJunagadh@collectorjunag