રા '
empire of સોરઠ
જ્યારે જ્યારે જૂનાગઢ ની વાત આવશે ત્યારે ત્યારે
રા' વંશ ને યાદ કરશે....
પરંતુ
જ્યારે જ્યારે બલિદાન ની વાત આવશે ત્યારે #દેવાયત બોદર તમે પહેલાં હશો...🙏🏻
#રા_આહીર_એકતા#આહિરનો_આશરો
તથ્યના વકીલે એલાન કરી દીધું છે કે છોકરો નિર્દોષ હતો, બાપનું પણ કહેવું છે કે પોલીસની ભૂલ છે બેરિકેડ કેમ ના લગાવ્યા!
મરનારના પરિવારોએ માની લેવું કે એની જાતે જ પવન આવ્યો અને ૩૦ ફૂટ ફંગોળાઈને લોકો પડ્યા જમીન પર!
દેશની મા તમારા નબીરાઓની ગાડીઓ નીચે કચડાવા નથી પેદા કરતી સંતાનો!
The army field hospital in Iskenderun, Hatay, Türkiye has started functioning with running Medical, Surgical & Emergency Wards; X-Ray Lab & Medical Store.
@adgpi team will work 24 x 7 to provide relief to the affected people.
#OperationDost
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
Who is she ? She is a C Grade actress who actually known for that films where she was abusive dialogues ,that made her recognisation in films ...
If it comes films over patriotism Indian will always support Nation #BoycottFukrey3
Make her invisible totally.
મચ્છુ ડેમ હોય કે આ પુલ.. ઈ તો ખાલી વાત છે,
મોરબી, તું ધ્યાન રાખ, તારે પાણીથી જ ઘાત છે.
આજે શબ્દો શોધવા અઘરાં છે કારણકે આપણે ખાલી શાબ્દિક આશ્વાસન અને શ્રધ્ધાંજલિઓ જ આપી શકીએ. જેના ગયેલાં છે ખબર નહીં એમના એ ઘા કેમ રુઝાશે ? ઘણી વાર ભગવાનની પરીક્ષાઓ સરળ નથી હોતી.
🙏🏻💐 ૐ શાંતિ 💐🙏🏻
ગઈકાલે એક પ્રતિષ્ઠિત ગુજરાતી અખબારની કટાર વાંચી જેમાં અંગ્રેજી શબ્દોની ભરમાર જોઈ એમ લાગે કે ગુજરાતી ભાષા કેટલી દરિદ્ર છે કે પછી આપણું સંસ્કાર દારીદ્���?