Pathetic support from @MarwadiHQ . I paid for an OFS before the deadline, but my application was rejected due to an internal mapping issue. The same account worked for an earlier OFS. No response from higher authorities or customer care. #CustomerService
@MarwadiHQ needs to improve its customer support. My OFS payment was made before the deadline, yet my application was rejected because of an internal mapping issue. The same account had worked for a previous OFS. No proper response despite repeated follow-ups. #OFS#PATHETIC
વાહન ચલાવતા વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી રસ્તા પરથી તમારું ધ્યાન વિચલિત થાય છે જે ખતરનાક સાબિત થઇ શકે છે. ડ્રાઇવિંગ કરતા ધ્યાન માત્ર રસ્તા પર રાખો, મોબાઇલમાં નહિ. વાહન ચલાવતા વખતે મેસેજ કરવાનું ટાળો ���ને સુરક્ષિત રહો.
#road #safety #roadsafety #trafficrules #police #gujaratpolice
@CollectorJamngr તારીખ ૧૦/૧��/૨૦૨૨ નાં રોજ જામનગર માં માનનીય પી.એમ સર...આવ્યા હતા ત્યારે જે જે જગ્યાએ થી JMC દ્વારા સ્પીડ બ્રેકર હટાવેલ એ સ્પીડ બ્રેકર ફરીથી બનાવવા માટે આપની કક્ષાએ થી યોગ્ય થવા વીનંતી...
@sanghaviharsh@Bhupendrapbjp આ નિર્ણય એકદમ ભૂલ ભરેલો અને ગેરબંધારણીય છે ! ટ્રાફિક નિયમોમાં જરા પણ ઢીલ ચલાવી લેવાય નહિ ! કોઈના લાડકવાયા નું જીવન ને જોખમ મુખવું કેટલું યોગ્ય ? એક બાજુ ���ોઈ વ્યક્તિ ની પાછળ ની સીટ પર સીટ બેલ્ટ નાં હોવાના લીધે મોત થાય તો આખા દેશમાં સીટ બેલ્ટ ફરજિયતપણે લાગુ કરી દીધું ! ધન્ય છે
@sanghaviharsh@Bhupendrapbjp આ ટ્રાફિક નિયમો રાહત આપવાના નિર્ણય થી કોઈ વ્યક્તિ બેદરકારી થી વાહન ચલાવી રાજ્યના અન્ય વ્યક્તિ નું જીવન જોખમ માં મૂકે તો આ અંગે ની જવાબદારી કોની ?
@narendramodi માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ
તમે આરોગ્ય કર્મચારી ને ના સમજી શક્યા?
ભારત દેશ મા હરિયાણા પણ ��વે છે જો એમને 4200 નો ગ્રેડ પે મળતો હોય તો તમારા જન્મ ભુમી ગુજરાત મા જ 1900 નો ગ્રેડ પે આરોગ્ય કર્મચારીને કેમ? આટલો અન્યાય કેમ???