@deepakrajani123 તમે રાજાની સાહેબ, ગૌણ સેવા બોર્ડ (@GsssbOfficial ) પાસેથી એક આ માહિતી આપ લે કરવાનું પદ લઈ લો , જેથી તમે પોતાની જાત ને કહી શકો , કે હું એક અધિકૃત " માહિતી પ્રસારક " છું. ( માત્ર ખોટી માહિતી માટે જ જવાબદાર ) 🤡🤡
#આપનો_અનુભવ
ગતરોજ લેવાયેલ ગૌણ સેવા પસંદગી મંડળ ની પેટા હિસાબનીશ/સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક વર્ગ- ૩ની પરીક્ષા આપનાર #ઉમેદવારો નો #અનુભવ કેવો રહ્યો ?
🏮શું આજ વખતે પણ ફોરેસ્ટ ને #CCE જેવા ઇસ્યુ યથાવત હતા ?
🏮શું #CBRT પદ્ધતિ યોગ્ય છે ?
#હસમુખ_પટેલ