CMGM News Gujarati is fastest growing news network in gujarat as well as in India , we are bringing trustable news which will effects in people's life .
પોરબંદરથી ભાજપ માટે સારા સમાચાર નથી. ગૌરવ યાત્રાના સમાપન નિમિત્તે યોજાયેલી સભાઓમાં ખાલી ખુરશીઓ જોવા મળી હતી. ભાજપના ધારાસભ્ય બાબુ બોખીરિયા ભીડ ન કરી શક્યા એકઠી. ભાડૂતી માણસો પણ ન આવ્યા. બોખીરીયાની ટિકિટ પર લટકી તલવાર મૂકાઈ છે. પૂર્વ CM વિજય રૂપાણી અને સી.આર પાટીલ હતા હાજર.
https://t.co/x7Guqj2Smc
સમગ્ર દેશમાં અગ્નિપથ યોજના નો વિરોધ થઈ રહ્યો છે
બિહારમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન
અગ્નિપથ યોજના ના વિરોધમાં ત્રીજા દિવસે પણ અડધું બિહાર ભડકે બળ્યું
12 થી વધુ રેલવે સ્ટેશનો પર તોડફોડ અને આગચંપી કરવામાં આવી
तेलंगाना: दो सरकारी विभागों के बीच खींचतान में फंसा आदिवासी, कागज़ होने के बावजूद नहीं मिल रहा ज़मीन का पट्टा https://t.co/6ZUihTNhDr via @HadalRaju@jigneshmevani80