આજ રોજ જિલ્લાના મહેસુલી અધિકારીશ્રીઓ સાથે મહેસુલી કામગીરીની સમીક્ષા બેઠક યોજી CM Dashboard, હક્કપત્રકની બાકી નોંધો, i-RCMS, i-ORA સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી બાકી કામગીરીનો સમયમર્યાદામાં નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
આજ રોજ "જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ" અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્��ા સ્વાગતમાં કુલ-78 પ્રશ્નો રજૂ થયેલ. રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું.
@CMOGuj @sanghaviharsh @MLASanjaysinh
@revenuegujarat
આજ રોજ તાલુકા સેવા સદન મહેસાણા ખાતે "તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ" કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકો દ્વારા રજુ થયેલા કુલ-૧૫ પ્રશ્નો અન્વયે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી રજુ થયેલ પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
માન. લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા માન. રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયકની ઉપસ્થિતિમાં ‘દિશા’ સમિતિની બેઠક યોજાઈ. જેમાં વિવિધ સરકારી વિભાગોની ૧૦૨ જેટલી જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@sanghaviharsh
આજ રોજ જિલ્લા કાયદો અને વ્યવસ્થા સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ખાણ-ખનીજ પ્રવૃત્તિ, હદપારના કેસો, પાસાના કેસો તથા અન્ય મુદ્દાઓની ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@sanghaviharsh@revenuegujarat
માન.પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમ��ં જિલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અંગે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરી ઝડપી નિરાકરણ માટે સુચનો કર્યા.
@CMOGuj
@sanghaviharsh
@MLASanjaysinh
@revenuegujarat
વડનગરની સંગીતમય ધરા પર ‘તાના-રીરી મહોત્સવ’ના બીજા દિવસે માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સુશ્રી હેતલ મહેતા જોષી તથા સુશ્રી માલિની અવસ્થીને તાના-રીરી એવોર્ડ એનાયત કરી તેમની કલાસા��નાનું સન્માન કરવામાં આવ્યું.
@PMOIndia @CMOGuj @sanghaviharsh