@HotstarReality Itna kese gir sakta hai koi kisi ki image kharab karne ke lie ab lag raha hai ki scout ne BMSD ko choose kia hota ye BB se to accha hota #ScoutOP
@GlamWorldTalks gullu mahi and kanika jab 3no contenders bane to sabko chance dia tha life lene ka or ye bar sirf ek life lene ki hui samaj nai aaraha hai ki bigboss kya kar raha hai
આજે ૨૯ સપ્ટેમ્બર છે અને ૪ ઓક્ટોમ્બર એ AAE ની પરીક્ષા છે, હજી સુધી કોલ લેટર આવ્યા નથી સુ #GSSSB સક્ષમ નથી કે પરીક્ષા કરાવી શકે અને ના કરાવી શકે એમ હોય તો તારીખ સુ લેવા આપે છે? આ પહેલી વાર નથી થઈ રહ્યું પહેલા ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ પણ તારીખ આપીને પરીક્ષા લીધેલ નથી @Bhupendrapbjp
GPSC ને તેમની ભૂલ બતાવવા માટે એક સવાલ ના ૧૦૦ રૂપિયા આપવા પડે છે એ કેટલું વ્યાજબી છે?
પહેલા PAK આવી તેમાં ૧૦૦+ થી વધારે સવાલ માં ભૂલો હતી ત્યારબાદ RE UPLOAD PAK માં પણ ૧૦+ સવાલ માં ખોટા જવાબ આપવામાં આવ્યા છે શું GPSC વિદ્યાર્થીઓ નો ટાઈમ બગાડવા માંગે છે??
#GPSC@Hasmukhpatelips
સરકારી કામ મોડું હોય છે એતો બધાને ખ્યાલ જ છે પણ એટલું મોડું પણ ના થવું જોઈએ જેથી નોકરી ની જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કર્યા પછી પણ ઘરે બેસવું પડે અને આખરી પરિણામ ની રાહ જોવી પડે #gsssb#workassistant@GsssbOfficial વર્ક આસિસ્ટન્ટ નું પરિણામ જલ્દી જાહેર થાય એવી વિનતી