કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2022 અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબ શ્રી સાબરકાંઠા, હિંમતનગર આજ રોજ મારા ક્લસ્ટર ની પાલીયાબીયા, મામાપીપળા અને બેડી પ્રાથમિક શાળા મો આંગણવાડી અને ધોરણ 1 ના બાળકોને પ્રવેશ અપાવ્યો અને સાહેબ શ્રી દ્વારા ખૂબ સરસ શૈક્ષણિક માર્ગદર્શન આપવામો આવ્યું
Twinning learning partnership કાર્યક્રમ અંતર્ગત.. શ્રી ખીજડાફળી પ્રાથમિક શાળા ની બેડી પ્રાથમિક શાળા ખાતે ની મુલાકાત ની એક ઝલક
સી.આર.સી બેડી
તાલુકો.પોશીના
જીલ્લો સાબરકાંઠા