@NPCI_BHIM Now After about 20 minutes, it's now working.
It was Glitch faced while opening the App.
On Different devices, with different Accounts..
Same Common error was that time, After entering the App opening PIN , it was Just buffering & then showing Timeout message everytime.
@PoliceAhmedabad@AhmedabadPolice સારું કામ છે ..
પરંતુ ગેરકાયદેસર બેફામ પાર્કિંગ, દબાણ અને લોકો ને હેરાની ના થાય..આ બધું પ્રાઇવેટ બસ ઓપરેટર માફિયા ઓ ને શીખવાડવાની જરૂર છે.
અમદાવાદ ના અંદર ના અનેકો અનેક રસ્તા પર આ લોકો ગેરકાયદેસર કબ્જો અને નાલાયકી કરી રહ્યાં છે.. એના માટે સમય કા��શો.@GujaratPolice @dgpgujarat
@OfficialGsrtc GSRTC ની અત્યાર સુધી ની સૌથી સરસ કલર કોમ્બિનેશન અને ડિઝાઇન વાળી બસો.
GSRTC હવે AC વાળી લકઝરી બસો ( Not Volvo) Tata/Ashok Leyland ની સંખ્યા વધારો, ખુબજ ઓછા અમુક જ પસંદગી ના સ્થળ, ખૂબ ઓછા સમય ��ર આ બસ સર્વિસ છે.
તેનો ઘણા બધા ડેસ્ટિનેશન અને વધારે ટ્રિપ ચાલુ કરવા ની જરૂર છે.
@PoliceAhmedabad@AhmedabadPolice@CMOGuj@AmdavadAMC@Bhupendrapbjp@PMOIndia અમદાવાદ માં જ્યાં દેખો ત્યાં પબ્લિક ની સરળતા અને ફેસિલિટી માટે વિકસાવેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ વ્યવસ્થાઓ પર પણ બેફામ પ્રાઇવેટ બસ માફિયા નું ગેરકાયદેસર પાર્કિંગ અને કબજો. છતાં સામાન્ય લોકો સામે ઇન્ટોલરન્સ ડ્રાઈવ ચલાવતી પોલીસ કે કૉર્પોરેશન આ બાબત પર એકદમ ટોલરન્સ @PMOIndia
@PoliceAhmedabad@AhmedabadPolice સામાન્ય લોકો અને વાહનો ના નિયમભંગ સામે ડ્રાઈવ ચલાવતી પોલીસ આડેધડ બેફામ અડધા રસ્તા રોકી થતાં બસો ના બેફામ પાર્કિંગ સામે હાઈકોર્ટ ના નિર્દેશ પ્રમાણે ક્યારે ડ્રાઈવ ચલાવશે??
આ છે CWG ના પ્લાનિંગ અને સ્માર્ટ સિટી ની વાતો અને વાસ્તવિકતા? @CMOGuj@AmdavadAMC@Bhupendrapbjp
@AmitShah@AmdavadAMC નું ભ્રષ્ટ અને મૂર્ખ તંત્ર આ જગ્યા ને જાળવે તો સારું, કારણ કે કોર્પો.ની અહીં ઝોનલ ઓફિસ તેમજ નજીક માં જ પોલીસ સ્ટેશન હોવા છત્તા અહીં પ્રાઇવેટ બસો નો બેફામ ત્રાસ અને બેફામ રીતે બસો ના ગેરકાયદેસર પાર્કિંગ અને ગંદગી થી ખદબદતું હોય છે કોર્પોરેશન ની કૃપા થી.@AmitShahOffice
@atifnav38@narendramodi Whenever rich countries head / rich guys are spotting , Pakistani beggars always reach there without filling...
Here also pakistani beggar 🐖 spotted , and as always spreading illogical, mindlessl Flat Earth Madrasa lessons to world.
@lonsaikia Rajasthan Royals captain @ParagRiyan caught vaping on camera... E cigarettes are banned & offensive act under PECA 2019 as per indian laws...use, distribution, manufacturing , import all are banned..then
What @bcci@HMOIndia@IndiaSports@YASMinistry doing / waiting for ??
@deepak_miglani_ There are many youtube channels in which the creator him/her self appears in the video but in their many videos the creator uses Own AI character for the whole video.
So one can't differentiate easily. Actually good idea.
Hope, This may help you to start again on YouTube.
@ShefVaidya@peyushbansal Nonsense anti Hindu propaganda going on in @Lenskart_com by Arabic & chinese funding detailed report by NMF news agency. This nuisance mindset company is more deeper than our thaught. They are totally ugly & Kinky by mental status.
https://t.co/blE97mxsJc