#વિકસિત ભારત @2047 અને સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત વડનગર -1ક્લસ્ટરની તમામ શાળાઓમાં #ચિત્ર પ્રદર્શન અને #રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું....
આજ રોજ તા. 26.9.26 ના દિવસે વિકસિત ભારત @2047 તેમજ સેવા સંકલ્પ અભિયાન 2026 અંતર્ગત વડનગર તાલુકા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શન નું આયોજન સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું તેમાં મહેમાનો દ્વારા હાજર રહી પ્રોત્સાહન આપ્યુ.
@CollectorMeh@ddo_mehsana@DPEOMehsana
શ્રી હાટકેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ વડનગર ખાતે ઉજવાશે ભવ્ય 'શ્રાવણોત્સવ'.
ગુજરાત સરકાર દ્વારા MyGov પ્લેટફોર્મના સહયોગથી આ અવસરે આયોજિત કરવામા�� આવેલ વિવિધ થીમ પરની ચાર સાપ્તાહિક રીલ સ્પર્ધામાં આજથી શરૂ થતા બીજા સપ્તાહની થીમ છે 'શ્રાવણોત્સવ @ વડનગર'.
શિવભક્તિ અને કલાશક્તિના આ દિવ્ય સંગમને કેમેરાના ��ેન્સથી જીવંત કરતી શાનદાર રીલ બનાવો અને જીતો આકર્ષક રોકડ ઇનામ..!
આજથી તા.12 ઓગસ્ટ સુધી આયોજિત દ્વિતીય કોમ્પિટિશનમાં ભાગ માટે લેવા ક્લિક કરો :
https://t.co/KzMb3888pC
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનભાગીદારી થકી બાળકો���ે પૌષ્ટિક તત્વોથી સભર 'તિથિ ભોજન' આપવાની અનોખી પહેલ રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અર્થપૂર્ણ બનાવે છે.
'તિથિ ભોજન' જેવા કાર્યક્રમો સમાજને વધુ મજબૂત અને સ્વસ્થ બનાવે છે તેમજ બાળકોમાં પોષણ અને પરંપરા બાબતે જાગૃતિ ફેલાવે છે.
સતત શીખતા રહી સમાજ ઘડતરનું કામ કરનાર તમામ શિક્ષકશ્રીઓને શિક્ષક દિન નિમિત્તે જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા મહેસાણા તરફથી હાર્દિક શુભકામનાઓ
તમામ એવોર્ડ મેળવનાર શિક્ષકોને અભિનંદન
ઓટોમોબાઇલ ક્ષેત્ર હરણફાળ વિકાસ ભરતું ગુજરાત.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજ્યના હાંસલપુરમાં બનેલી મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કારનું લોકાર્પ�� તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ.
#PMinGujarat #ViksitMehsana
ગુજરાતને મળશે વિકાસની સોગાત !
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana@CMOGuj@PMOIndia
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#ViksitMehsana
શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જે નાગરિકોને જીવ���ને બનાવશે વધુ સુવિધાસભર.
#ViksitBharatViksitGujarat
#ViksitMehsana
��્રધાનમંત્રી આવાસ યોજનાએ સેવંતીભાઈ જેવા અનેક લોકોની જિંદગીમાં ખુશીઓનો ઉજાસ પાથર્યો.
“હાઉસિંગ ફોર ઓલ”ના સંકલ્પ સાથે અમદાવાદ ખાતે 25 ઓગસ્ટના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹133.42 કરોડના 1449 આવાસોનું લોકાર્પણ.
#PMAwasGuj
સુવિધાસભર આવાસ થકી સમૃદ્ધિનો ઉજાસ પાથરી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ ખાતે 25 ઓગસ્ટના રોજ ₹133.42 કરોડના 1449 આવાસોનું થશે લોકાર્પણ.
#PMAwasGuj@PMOIndia@CMOGuj@revenuegujarat@infomahesanagog
ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી પ્રાચીનતમ સંસ્કૃત ભાષાના મહત્ત્વ વિશે યુવા પેઢીને જાગૃત કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્યભરમાં ‘સંસ્કૃત સપ્તાહ’ની ઉજવણી થઈ રહી છે.
ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે 'સંસ્કૃત ગૌરવ યાત્રા' થકી સંસ્કૃતમય વાતાવરણ સર્જવાના આયોજનથી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃતિ માટેના પ્રયાસોને વેગ મળશે.
#SanskritInGujarat
#SanskritSaptah