🔴યુવરાજસિંહ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર
🔴યુવાનો એ ટ્વીટર પર #i_support_Yuvarajsinh થયું #Trend ગુજરાત માં 111K એટલે કે
૧,૧૧,૧૧૧ ટ્વીટ થી છલકાયું બેરોજગારો નું દર્દ
🔴સોમવાર થી ઉપવાસ આંદોલન ના ભણકારા
#નેટવર્ક_ન્યુઝ_ગુજરાત
યુવરાજસિંહ ના સમર્થન મા ટ્વીટ કરવી પણ ગુજરાત માં ગુનો બની ગયો વિદ્યાર્થી નેતા રોહિત માળી ની પાલનપુર LCB કરી ધરપકડ #i_support_Yuvarajsinh અભીયાન નો એક મહત્વ નો ભાગ હતા રોહિત માળી કટોકટી જેવું વાતાવરણ નું ગુજરાત માં નિર્માણ થયુ છે
#નેટવર્ક_ન્યુઝ_ગુજરાત
🛑ગુજરાત ના યુવાનો માટે સૌથી પહેલા સારા સમાચાર યુવરાજસિંહ ના રીમાંડ પૂર્ણ ..
🛑યુવરાજસિંહ પાસે કદાચ હાલ તો ૧૦૦ રૂપીયા પણ નથી ઝડપાયા આગળ ચાર્જશીટ માં જોઈએ..
નાનકડો સંવાદ યુવરાજસિંહ સાથે
📺પત્રકારઃયુવરાજસિંહ પાંચ પાંડવ વિશે શું કહેવુ છે ??
🦁યુવરાજ���િંહઃઆ હવે ધર્મ યુદ્ધ બની ગયુ છે..
પાંચ પાંડવ બહાર આવશે અને મનમાં (૧૦૦ કૌરવ)જેલમાં પણ 🤣
📺🎤પત્રકારઃયુવરાજસિંહ કાંઈક તો બોલો
🦁યુવરાજસિંહઃ આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નહી
🚨🚓👮♀️પોલીસ ઢસડીને 🦁લઈ ગઈ..
✍️આજે એક બે પ્રશ્ન તમારા સમક્ષ
🎤૧૦૦ ગુના વાળા આતિક અહેમદ ને પોલીસ
પ્રેસ કરવા દેતા હોય…
🎤૧૦૦૦ છોક��ીઓના શારીરિક શોષણ ના આરોપ છે તેવા ભાજપ ના ભડવિર
“બ્રિજ આભુષણ “ને પ્રેસ કરવા મળતી હોય તો ...
🥊યુવરાજસિંહ જાડેજા ને પ્રેસ સમક્ષ કેમ નથી વાત કરવા દેતા ??
🛑એક દેશ માં બે કાનૂન કેમ ચલાવો છો ??
🛑તોડ કાંડ ની પ્રેસ કોણ કરશે હવે ?? શિક્ષણ મંત્રી કે પૂર્વ શિક્ષણ મંત્રી ??
#i_support_Yuvarajsinh
#I_support_yuvrajsinh_jadeja
@YAJadeja
ગુજરાતના બેરોજગાર સરકારી નોકરી ઝંખતા યુવાનો પાસે બેજ રસ્તા રહ્યા છે હવે..
1️⃣રામાકાકા જેવા સગા વહાલા પકડો ૨૫/૨૫ લાખ લઈ ભાવનગર ના દલાલો ને પકડો સીધી સરકારી નોકરી મેળવો અને કરવા મંડો ભ્રષ્ટાચાર અને વરહ માં રામા કાકા ને ૨૫ લાખ વ્યાજ સાથે ચુકવી દો
2️⃣૧૦૦૦ રૂપીયા ભાડા જમવા ના લઈ નીકળી પડો ભાવનગર જવા કરો મોટું નવ નિર્���ાણ જેવું આંદોલન યુવરાજસિંહ ને જેલ મુક્ત કરાવો અને મહેનત કરી પરીક્ષા આપી મેળવો તમારા હકક ની સરકારી નોકરી અને ઈમાનદારીની જીંદગી જીવો
સારૂ એ તમારૂ…
બાકી વિજયસિંહ હોય કે યુવરાજસિંહ એને જુકાવવા માટે મહાસત્તાની કોશીશ કામ ના લાગી એટલે કાવતરા કરવા પડયા
એજ સાબિત કરી આપે છે કે આલોકો ને અમારૂ સત્ય કેટલું નુકશાન કરતું હતું …
#I_Support_Yuvrajsinh
#YuvrajSinh_is_Future
@YAJadeja
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને અને પેપર લીક કાંડ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો!
#I_Support_Yuvrajsinh
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ જ ચાલશે તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે માટે ગુજરા��ના તમામ યુવાનોને અપીલ કરીએ છીએ કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja