@DDO_Kheda મહેમદાવાદ તાલુકા ના માંકવા ગામની ક���લ 15000 વસ્તી છે અને આરોગ્ય ના બે સબસેન્ટર છે બંને સબસેન્ટર ભાડા ના મકાન માં ચાલે છે આવી ખરાબ પરિસ્થિતિ માં ગામના લોકોની સારવાર લે છે.
સેન્ટર ની ખરાબ હાલત જોઈ ગામલોકો સુવિધા નો લાભ લેતા ખચકાય છે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત “ કાર્યકર્તા પ્રશિક્ષણ અભિયાન -૨૦૨૬ “ અંતર્ગત ખેડા જિલ્લા ના વર્ગ માં “ બૂથ પ્રબંધન - સ્થાયી કાર્યક્રમ અને મન કી બાત “ વિષય પર વક્તા તરીકે ઉપસ્થિત રહી વિષય પર વાત અને ચર્ચા સાથે પરસ્પર છણાવટ કરી….🆎
કલેકટર કચેરી, નડીઆદ ખાતે જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં અરજદારોના પ્રશ્નોની રજૂઆત સંદર્ભે સંબંધિત વિભાગના અધિકારીઓને��નિયમ અનુસાર કાર્યવાહી કરવા સૂચના આપી અરજદારોના પ્રશ્નોનું નિવારણ કરવામાં આવ્યું.
ખેડા જિલ્લા ના મહેમદાવાદ તાલુકા નું માંકવા ગામ 15000 ની વસ્તી ધરાવે છે ગામ આવેલ પ્રાથમિક શાળા ના તમામ રૂમ જર્જરિત થઇ ગયેલ છે બ��ળકો બહાર ભણવા માટે મજબુર છે યોગ્ય ગટતું કરવા વિનંતી. 🙏🏻 વધુમાં ગામ માં આરોગ્ય કેન્દ્ર ની પણ સુવિધા નથી.
@collectorkheda
@kuberdindor
@irushikesh
@CMOGuj
ખેડા જિલ્લા ના મહેમદાવાદ તાલુકા નું માંકવા ગામ 15000 ની વસ્તી ધરાવે છે ગામ આવેલ પ્રાથમિક શાળા ના તમામ રૂમ જર્જરિત થઇ ગયેલ છે બાળકો બહાર ભણવા માટે મજબુર છે યોગ્ય ગટતું કરવા વિનંતી. 🙏🏻 વધુમાં ગામ માં આરોગ્ય કેન્દ્ર ની પણ સુવિધા નથી.
@DDO_Kheda મહેમદાવાદ તાલુકા ના માંકવા ગામની કુલ 15000 વસ્તી છે અને આરોગ્ય ના બે સબસેન��ટર છે બંને સબસેન્ટર ભાડા ના મકાન માં ચાલે છે આવી ખરાબ પરિસ્થિતિ માં ગામના લોકોની સારવાર લે છે.
સેન્ટર ની ખરાબ હાલત જોઈ ગામલોકો સુવિધા નો લાભ લેતા ખચકાય છે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી.
🪷🎂🪷🎂🪷🎂🪷🎂🪷🎂🪷🎂🪷🎂🪷🎂🪷
ભારત સરકાર સંચાર મંત્રી અને ખેડા જિલ્લા સાંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ🎂💐
#DevusinhChauhan
🇮🇳ભારત માતા કી જય🇮🇳 @devusinh