@irushikeshpatel પંચાયત વિભાગ દ્વાર જાહેર કરેલ આંતર જિલ્લા ફેર બદલી ના બીજા રાઉન્ડમાં કુલ 46 પંચાયત ફાર્માસિસ્ટ ના આદેશ કરવા બ���લ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન માનનીય પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને પંચાયત વિભાગ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
THANK YOU
લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની દવાઓની જે ઉમદા આરોગ્ય સેવાઓ આપ સરકારશ્રી પ્રદાન કરી રહ્યા છો એ ખરેખર એટલી જ અસરકારકતા સાથે નાગરિકો સુધી પહોંચે એ માટે દરેક PHC ના ફાર્મસી સ્ટોરમાં AC આપવું જરૂરી છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે દવાઓ બગડી રહી છે.
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish સંવેદનશીલ સરકાર શ્રી દ્વારા હંમેશા સાચા કર્મચારી ને ન્યાય મળ્યો છે ફાર્માસિસ્ટ ને પણ ન્યાય મળે અને ખરા અર્થ માં ફાર્માસીસ્ટ ની કામગીરી ની કદર થાય તેવી અભિલાષા 💐
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબ, માન. પંચાયત મંત્રીશ્રી @bachubhaikhabad તથા પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રી મિલીન તોરવણે સાહેબ તથા અન્ય અધિકારી શ્રી આજરોજ પંચાયત વિભાગના વર્ગ-3 ના ફાર્માસિસ્ટ કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલીના હુકમ કરવા બદલ ખુબ ખુબ આભાર.🙏