એક પત્ર પોતાના માટે
ડિયર મી ,
એમ તો રોજ થાય છે વાતું તારી સાથે પણ આજે કંઇક ખાસ કેવાનું મન થયું એટલે પત્ર લખું છું
જિંદગી છે ત્યાં સુધી સંઘર્ષ તો રેવાનો જ..
बुरा वक़्त भी आयेगा और बुरे लोग भी मिलेंगे पर
तुम अच्छे बने रहना, अच्छा करने की कोशिश करना
Conti..
આમ તો હું આસ્તિક છું પણ ક્યારેક લાગે છે કે કળયુગમાં ઈશ્વર પૂરતાં પ્રયત્નો કરી રહ્યો છે કે તેનામાં વિશ્વાસ ડગી જાય. રોજ એવા કિસ્સો સાંભળવા મળે કે તમને એના અસ્તિત્વ પર શંકા થાય. સારા માણસો જોડે સારું થતાં હવે જોવા નથી મળતું ને ખરાબ માણસો તમને મોજથી જીવન જીવતાં જોવા મળશે. (1/n)