LIC was an investor in Vakrangee
LIC was an investor in DHFL
LIC was an investor in IL&FS
LIC was an investor in Satyam
Now
LIC is also an investor in Rajesh Exports,
LIC investment committee should be asked:-
Why do they keep investing in companies that turn out to be FRAUD?
Meet Rajesh Mehta,
Owner of Rajesh Exports
Showed Rs 15.15 lakh crore revenue in 5 Years
LIC invested 2,000+ crores
No one flagged for 5 years
Today SEBI announced Rs 15.15 lakh crore revenue was fake
Rajesh share dropped 80%
LIC lost almost 1,600 crores of common people money.
Believe it or die but Corruption in India is almost at the highest level.
दिल्ली में एक घटना सिस्टम को आईना दिखा गई।6 मंजिला होटल में 6 कमरों की अनुमति थी पर 26 रूम बने हुए थे....नतीजा आग लगने से 20 से ज़्यादा की मौत....जान बचाने के लिए लोग बिल्डिंग से कूदे....मरने वाले लोग ज्यादातर विदेशी।
બરોબર છે. ઓછી આવકવાળાઓએ કુંવારા રહેવું જોઈએ. હક જ નથી લગન કરવાનો.
સામે છોકરાઓએ પણ મેકઅપ કરીને માંડ રુપાળી દેખાવાનો પ્રયત્ન કરતી છોકરીઓ સાથે પરણવું ના જોઈએ.
#પ્રતિબકલોલી 😅
✍️પ્રતિશ્રી........
ગુજરાત સરકાર.
જેણે પોતાને શબ્દોમાં સંવેદનશીલ સરકાર આવી ઉપમા આપેલી છે તે સરકારને રામ રામ.🙏
ગુજરાતના મહુવા તાલુકાના એક ગામેથી તારીખ 19 મે ના રોજ 16 વર્ષની એક સગીર યુવતીનું પરપ્રાંતીય શખ્સ અપહરણ કરી ગયેલ જેની ફરિયાદ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ.
જેની કોપી નીચેની પોસ્ટમાં સામેલ છે.
ફરિયાદ નોંધાયા બાદ આજે તેર દિવસ થવા આવ્યા પરંતુ આ સગીરા નો કોઈ પતો નથી.
માનનીય @sanghaviharsh સાહેબ અને @GujaratPolice ને વિનંતી કે આ ઘટનાને સંજ્ઞાનમા લઈને ત્વરિત કરવાહી કરી સગીરા સહી સલામત ઘરે પહોંચે એ માટેના ચક્રો ગતિમાન કરે.
હવે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે આજે હિતેશ નો પરિવાર અને આવતીકાલે બીજા કોઈનો પરિવાર...!
કેમ કહીશું સુરક્ષિત ગુજરાત????
Amazon is killing its own Prime value.
After ruining Prime Video with ads, now Music gets destroyed:
From July 2, Prime gets limited ads + no HD/offline.
Fix? Pay ₹99 extra.
At this rate, why pay ₹1499/year for Prime when benefits keep vanishing across platforms?
પ્રથમવાર જ્યારે આ જગ્યા પર ઇડલી ખાધી ત્યારે ખૂબ પસંદ આવેલી. બીજી વાર ખાવાની ઈચ્છા હતી પણ ઈડલીવાળા ભાઈ સવારમાં ફટાફટ વેચીને જતાં રહે.આજે ત્રીજા ધક્કે ખાવાનો મેળ પડ્યો. સ્વાદ સારો હતો પરંતુ પહેલીવાર કરતાં જરાક ઓછો લાગ્યો. કદાચ પ્રથમ અનુભવ પછીના અનુભવ થોડા મોળા રહેતા હશે.
The man who does Pariksha par Charcha should have ideally ensured corruption free exam process. Forget that, the man is silent on national exam paper leaks.
E20 पेट्रोल?
गाड़ी खराब हो रही है, यह मैकेनिक हर दिन वीडियो बनाकर बता रहे हैं। जिनकी गाड़ी खराब हो रही, उनको दर्द पता है। लेकिन, सरकार क्यों जबरदस्ती यह पेट्रोल थोपे जा रही है, पता नहीं?