ગાડીની ટાંકીમાં ૫૦ લિટર થી વધારે ડીઝલ આવવાનું નથી અને ૫૦ લીટરથી આપણી જરૂરિયાત પૂર્ણ થવાની નથી
જો અફવા હોય તો ખોટા હેરાન શું કામ થવું ??
અને જો હકીકત હોય તો કેટલા દિવસ કામ આવશે ડીઝલ કે પેટ્રોલ જે તને લાઈન માં ઊભા રહી ને ભરવો છો ?
ઈમરજન્સી માં ઉપયોગ થઈ શકે એટલું રાખો.
#india