શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે થશે ₹2885 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
🗓️ 15 ઓક્ટોબર, 2025
📍મહાત્મા મંદિર, ગાંધીનગર
#UDY2025#VikasSaptah2025
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને PMAY(U) 2.0 યોજનાના શ્રેષ્ઠ અમલીકરણથી લાખો ગરીબ પરિવારોને મળી પોતાની પાકી છત
જેથી સમસ્યાઓ ટળી અને જિંદગી ખુશહાલ બની
#UDY2025