હું એકલો ટ્વીટ નહિ કરું તો સુ ફરક પડશે એવું વિચારવાળા માટે ખાસ વિનંતી કે..
આજે નહિ કરી શકો તો ક્યારેય નહીં કરી શકીએ
માટે તમામને વિનંતી છે કે
અત્યારે જે ટ્વીટ નમૂના whatsapp ગ્ર��પ માં આવે છે તેને વધુમાં વધુ ફોરવર્ડ કરો ટ્વીટરમાં whatsapp માં ટેલિગ્રામ માં
આપણ ને તો કોરોના વોરિયર્સ ના લાભ પણ નથી આપ્યા
હવે તો હદ થઇ
ન્યાય ના હિત માટે તમામ આગળ
આવી લડો નહિતર કાયમ ગુલામી સહન કરવી પડશે
હવે તો ન્યાય મળવોજ જોઈએ
# ગુજરાત પોલીસ#
*Tweeter Tranding મહા અભિયાન *
તા 18/07/2020
10 am
#Justice4SRPF
તા 19/07/2020
10am
#2800GujaratPolice
વધુ મા વધુ લોકો ને આ મહાઅભિયાન જોડીએ
@union_police follow & Support on Twitter
બધા પોલીસકર્મી તેમજ તે પોલીસને સહકાર આપતા મિત્રોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રી શ્રી ને તેમજ ગૃહમંત્રી શ્રીને પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ એસ આર પી એફ ને સ્થાનિક કરવા માટે અપીલ કરશે @CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel@PradipsinhGuj