Odisha NSUI chief Udit Pradhan arrested for raping a 19-year-old student after allegedly drugging her at a dinner. This is what the so-called Nari Satao Union of India stands for?
Congress must answer: is this your model of women empowerment?
#NSUI#OdishaHorror
@ABVPGujarat દ્વારા જનજાતિ કાર્ય ની બેઠક નવસારી ખાતે રાખવામાં આવી હતી.જેમાં પ્રદેશ સંગઠનમંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલ���, પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ ગૌતમભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડાંગ દ્વારા કેટલાક વિદ્યાર્થી ઓની શિષ્યવૃતિ એક વર્ષ થી મળવામાં આવી નથી . જેથી એનું નિરાકરણ વેલી તકે આવે એ માટે આજ રોઝ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
@ABVPGujarat
#NationalStudentsDay અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ૭૫ માં સ્થાપના દિવસ નિમિતે #ABVPDang જિલ્લા દ્વારા આહવા નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી. જેમાં પ્રાંત કાયૅસમિતિ સદસ્ય જૈનિલ કુમાર વસાવા ઉપસ્થિત રહ્યા.
#ABVP75#ABVPGujarat