🌾 A few glimpses from the State-Level Millet Mahotsav inaugurated at Sabarmati Riverfront, Ahmedabad.
Celebrating nutrition, sustainability & our farmers’ strength. #MilletMahotsav#ShreeAnna#Ahmedabad
ગુજરાત સરકાર દ્વારા JanSamarth પોર્ટલ સાથે AgriStack ડેટા શેરિંગ માટે MoU કરવામાં આવ્યું. આ પહેલથી KCC લોન પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે, તેમજ ટેક્નોલોજી આધારિત રીતે ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ થશે. 🚜💳
@CMOGuj@InfoGujarat@jitu_vaghani@rcmeenaias@AgriGoI
આજ રોજ ભગવાન બિરશા મુંડા ની ૧૫૦મી જન્મ જયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિતે અત્રેના જિલ્લાના બાવળા તાલુકાની શિયાળ ગ્રામ પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાના કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૧૦ લાખના પી.એમ.જે.એ.વાય. કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
#JanJatiyaGauravVarsh
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice
ખેતીવાડી વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતો રવિ પાકો માટે આધુનિક તાંત્રિકતા અને કૃષિ ઇનપુટનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકે તે માટે ઘઉં અને ચણા પાક માટેના નિદર્શન કીટ વિતરણ ની કામગીરી શરૂ કરવામાં આવી @dp_amdavad@jitu_vaghani@AgriGoI@CMOGuj
આજ રોજ અત્રેના જિલ્લાના દસક્રોઇ તાલુકાની કાસીન્દ્રા અને વિસલપુર ગ્રામ પંચાયત અને બાવળા નગર પાલિકા ખાતે આવેલ આંગણવાડીની મુલાકાત લીધી, જે દરમિયાન આંગણવાડી કાર્યકરોને સ્વચ્છતા જાળવવા જરૂરી સૂચના આપી.
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi
રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ
વિકાસ સપ્તાહ અંતર્ગત વિરમગામ ખાતે કૃષિ વિકાસ દિવસ નિમિત્તે રવિ કૃષિ મહોત્સવના શુભારંભ કરાવ્યો. જેનો રાજ્યના 3 લાખ ખેડૂતોને મોટો લાભ મળી રહેશે. આ પ્રસંગે બાળકોને પોષણ માટેની કિટ અને લાભાર્થીઓને ચેકનું વિતરણ કર્યું.
અહીં આયોજિત પ્રદર્શનીમાં આંગણવાડી અને પ્રાકૃતિક ખેતીને લગતા સ્ટોલની મુલાકાત કરી, પ્રાકૃતિક ખેતી અંગે પ્રોત્સાહન આપ્યું. દૈનિક જીવનમાં પ્રાકૃતિક ઉપજનું મહત્ત્વ સમજાવ્યું સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહ્વાન કર્યું.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના અન્નદાતાઓના હિતને પ્રાધાન્ય આપતા અભિગમમાં કૃષિક્ષેત્રમાં અસાધારણ પરિવર્તન આવ્યા છે. ખેડૂતોને બીજથી લઈ બજાર સુધીની સુવ્યવસ્થિત સવલત મળતા ઉપજના યોગ્ય ભાવ મળી રહ્યા છે. અન્નદાતાની સમૃદ્ધિથી દેશની પ્રગતિનું સૂત્ર ચરિતાર્થ થઈ રહ્યું છે.
આજ રોજ વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિવસ નિમિત્તે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ અને કલેકટરશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અત્રેના જિલ્લાના વિરમગામ ખાતેથી રવિ કૃષિ મહોત્સવ - ૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં જિલ્લાના તેમજ વિરમગામ તાલુકાના શ્રેષ્ઠ આત્મા ખેડૂત અને શ્રેષ્ઠ પશુપાલકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તથા વિરમગામમાં સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સન્માન, સહાય, મંજૂરીપત્રોનું વિતરણ તેમજ ખેડૂતોને રવી પાક ,પ્રાકૃતિક ખેતી, નવીનતમ ટેકનોલોજી અંગે માહિતીગાર કરવામાં આવ્યા.
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice@irushikeshpatel
આજે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પંચાયત વિભાગનો ‘વિકસિત ગામ – વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજાયો જેમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ અભિયાન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉત્તમ કામગીરી કરવા બદલ અત્રેના જિલ્લાને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો સાથે નિયામકશ્રીનું માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું.
#VikasSaptah2025
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice@Drda_Ahmedabad
આજ રોજ અત્રેના જિલ્લાનાં સાણંદ ઘટક ૧ અને સાણંદ ઘટક ૨ માં પોષણ અભિયાન અંતર્ગત વિકાસ સપ્તાહ કિશોરી ક્વીન સ્પર્ધા તથા તાલુકા કક્ષાના માતા યશોદા એવોર્ડ નિમિત્તે જે કિશોરીઓ કલા શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સીધી મેળવેલ હોય તેવી કિશોરી ને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ.
#PoshanMaah2025@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice
આજથી અત્રેના જિલ્લામાં વિકાસ સપ્તાહની શરૂઆત દસ્કોઈ તાલુકાથી કરવામાં આવી જેમાં ગતરાડ અને બીલાસીયા ગામમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. તથા વિકાસ રથ ગતરાડ, ધામતવાણ, બીલાસીયા, એનાસણ, લપકામણ, લીલાપુર અને ખોડીયાર ગામે ફરાવવામાં આવ્યો જેમાં ગ્રામજનોએ વિકાસની ગાથાના વિડીયો નિહાળ્યા.
#PostCardToPM
#VikasSaptah2025
@CMOGuj@infoahdgog@InfoGujarat@mopr_goi@GujDCoffice