#SaveAravalli
ભારતના પશ્ચિમ ભાગ તરફ નજર કરીએ ત્યારે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને જનોઈવઢ પસાર થતી, દક્ષિણમાં ગુજરાત સુધી વિસ્તરેલી એક સળંગ પર્વતમાળા જોવા મળે છે અને તે છે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળામાં જેની ગણના થાય છે તે અરવલ્લીની પર્વતમાળા.