આ તકે મારી શાળા જનતા વિદ્યાલય, તાતણીયાને સંસ્કૃત કક્ષ અર્પણ કરવામાં આવ્યો તે બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો આભારી છું. સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે – તેને જાળવી રાખવી અને આગળ ધપાવવી એ આપણી સૌની જવાબદારી છે.
અમે પતિ પત્ની બંને વિજેતા થયા અને બંને A+ માં સ્થાન પામ્યા એ બદલ આયોજક શ્રી વાસુદેવભાઇ સોઢા અને નિર્ણાયક શ્રી કાચા સાહેબ તથા શ્રી ભરતભાઈ ઉપાધ્યાયનો હૃદયથી આભાર અને તમામ સ્પર્ધકોને અને વિજેતાઓને દિલથી અભિનંદન.
Why people spread rumours like death just to gain a little attention. Doing such irresponsible things is not only unfair to the media but also a crime against a person who has given so much to society. let’s verify news before forwarding it. 🙏 #StopRumours#RespectLegends