ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત!
પ્રજાલક્ષી સેવાઓ અને પરિવહન વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના મક્કમ સંકલ્પ સાથે સરકારે લીધો મહત્વનો નિર્ણય.
✅કુલ જગ્યાઓ: ૮,૯૧૭
▪️કંડકટર: ૪,૩૧૮
▪️ડ્રાઈવર: ૪,૫૯૯
એસ.ટી પરિવહન સેવામાં ૨૭ લાખથી વધારીને દૈનિક ૩૦ લાખ મુસાફરોના લક્ષ્યાંકને સાકાર કરવા અને રાજ્યના વિકાસને નવી ગતિ આપવા માટે મક્કમ કદમ.
એસ.ટી.નિગમ દ્વારા ઓનલાઈન મુસાફર પાસ સેવા પુનઃ શરૂ ! 🚌
- ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફર પાસ યોજનામાં મુસાફરો માટે ઓનલાઈન પાસ સિસ્ટમ ટેક્નિકલ કારણોથી બંધ હતી તે નિગમ દ્વારા ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરી પુનઃ શરૂ કરવામાં આવી છે.
- હવેથી મુસાફર પાસનું પેમેન્ટ ક્યુઆર કોડથી ઓનલાઈન માધ્યમથી કરી શકાશે.
- મુસાફર દ્વારા મોબાઈલથી મુસાફર પાસનું ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પોતાની નજીકના બસ સ્ટેશન પરથી પ્રિન્ટ મેળવી શકશે.
- લોકલ તથા એક્સપ્રેસ બસમાં કાયમી અપડાઉન કરતા અંદાજિત ૨ લાખથી વધુ મુસાફરોને હવે પાસ માટે બસ સ્ટેશનમાં લાઈનમાં ઊભું રહેવું નહીં પડે.
ગુજરાત એસ.ટી. માત્ર મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતી નથી, પરંતુ તેમના જીવનમાં પરિવાર જેવી બની સહાયરૂપ બને છે.
@OfficialGsrtc ટીમને હાર્દિક અભિનંદન!
#AlwaysForThePeople
Gujarat’s public transport infrastructure continues to set new benchmarks!
Hon’ble CM Shri @Bhupendrapbjp
ji to inaugurate the state’s 13th modern bus port in Navsari tomorrow, a world-class facility built at a cost of ₹82 crore.
From
▶️deluxe waiting rooms and ▶️canteens to wheelchair access, ▶️RO water, and
▶️CCTV surveillance,
the new bus port promises a safer and more comfortable travel experience for passengers.
#GSRTC
Visited Geeta Mandir Bus Station today to review preparations for the special Diwali bus services.
Under the visionary leadership of Hon’ble CM Shri @Bhupendrapbjp ji, 4200 extra buses and 16,000 additional trips have been arranged, so every traveler can return home, to light their world with love and togetherness.
#Diwali2025 #Gujarat #HarGharDiwali
ભક્તિની યાત્રા, સુવિધાની સફર - ગુજરાત એસ.ટી. ! 🚎
✔️મહેસાણા ખાતે ગુજરાતના પરિવહનની જીવાદોરી ગુજરાત એસ.ટી.ની નવી ૭૦ બસોનું લોકાર્પણ કર્યું.
✔️છેવાડાના ગામ સુધી પરિવહન સેવા પૂરી પાડતી એસ.ટી.ની આ નૂતન બસો ગુજરાતના મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે.
✔️આ સાથે શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે, જગત-જનની માં અંબાજીના દર્શન માટે જતા લાખો માઈભક્તોની સુવિધા માટે ૫૫૦૦ એક્સટ્રા બસોનું સંચાલનનો શુભારંભ કરવામાં આવ્યો.
✔️આ બસો ૭ સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં અંબાજી, ગબ્બર, દાંતા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોને જોડતી સેવાઓનો સમાવેશ થાય છે.
✔️અન્ય ૫૫ મિની બસો ગબ્બર, દાંતા અને પાલનપુર જેવા મુખ્ય સ્થળોને જોડશે. દરેક બસનું ૨૪×૭ GPS મોનિટરિંગ થશે, અને ૪૦૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સેવા આપશે.(1/2)
To ensure a smooth and comfortable journey for lakhs of devotees visiting Maa Ambaji during the sacred Bhadarvi Poonam Mela, the state has started the operation of 5,500 additional buses.
✔️These buses will run till 7th September, connecting Ambaji, Gabbar, Danta, Palanpur, Mehsana, Ahmedabad, Vadodara, Surat and many other cities, so that every devotee can reach the divine darshan of Jagat Janani Maa Ambaji with ease and devotion.
ભાદરવી પૂનમ મહામેળામાં દર્શનાર્થીઓ માટે એસ.ટી. નિગમની વિશેષ વ્યવસ્થા ! 🚩
✔️ ગુજરાત એસ.ટી.એ ગત વર્ષે અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં ૫૧૦૦ એક્સ્ટ્રા બસો સાથે ૧૦.૯૨ લાખ દર્શનાર્થીઓને સેવા આપી હતી.
✔️ આ વર્ષે અંબાજીના મહિમાવંત ભાદરવી પૂનમના મહામેળામાં તા. ૦૧/૦૯/૨૦૨૫થી ૦૭/૦૯/૨૦૨૫ સુધી કુલ ૫૫૦૦ એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.
✔️ જેના મુખ્ય મથકના રૂટ્સ અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા, સુરત રહેશે.
✔️ યાત્રાળુઓને ૨૪×૭ GPS મોનિટરિંગ, પેસેન્જર શેડ, લાઈન/ક્યુ, જાહેર શૌચાલય, પીવાના પાણીની સુવિધા સહિત ૪૦૦૦ સ્ટાફની ટીમ સાથે સલામત અને સરળ યાત્રાનો અનુભવ આપવા માટે ગુજરાત એસ.ટી.કટિબદ્ધ છે.
બોલ માડી અંબે,
જય જય અંબે 🙏🏻🚩
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ હકારાત્મક નિર્ણય થકી કુલ રૂ.૩૦ કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે.
✅ ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.
- 45 new state-of-the-art buses dedicated to the people of Gujarat from Ahmedabad's Ranip Bus Station
- ₹15.24 crore investment to make public transport more comfortable and accessible.
- 30 Super Express, 10 Mini, and 5 AC Premium buses added to the fleet.
- Built with eco-friendly technology to protect our environment.
- Serving 10 key districts, connecting cities to villages more efficiently.
- A step forward to make travel easier for students, workers, and rural communities.
𝙂𝙪𝙟𝙖𝙧𝙖𝙩 𝙎𝙏 𝙂𝙚𝙖𝙧𝙨 𝙐𝙥 𝙛𝙤𝙧 𝙖 𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙞𝙘 𝙇𝙚𝙖𝙥 𝙞𝙣 𝙄𝙣𝙛𝙧𝙖𝙨𝙩𝙧𝙪𝙘𝙩𝙪𝙧𝙚 𝙖𝙣𝙙 𝙎𝙚𝙧𝙫𝙞𝙘𝙚𝙨!
✅ Bhoomi Pujan and inauguration of development projects worth over ₹226 crore to take place in the next 10 days.
✅ 25+ projects including modern depots, advanced workshops, and upgraded staff colonies.
✅ Under the leadership of Hon’ble CM Shri @Bhupendrapbjp Ji, with a focus on enhancing passenger experience and ensuring staff welfare.
✅ A strong commitment to delivering better, faster, and more accessible transport services across Gujarat.
Happy #RamNavami 🙏🏻
અંજાર ડેપોના કન્ડક્ટર ભાઇ શ્રી અશોકસિંહ જાડેજા દ્વારા બસયાત્રીઓની શીત પેયજળ સેવાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પત્ર સાથે બિરદાવી છે. શ્રી અશોકસિંહને અભિનંદન સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઋણ સ્વિકાર કરીએ.
@CMOGuj@sanghaviharsh@PortsTransport@dcbhuj1