@_jayesh_patel@Maheshpurohit06 સેક્યુલરો ને મારવાની વાત કરો ત્યાં સુધી ઠીક છે. અર્બન naxal ની હડફેટે ના ચડતા.. એ સીધા કૂપન માં થી નામ કમી કરે છે. એટલે સહેજ ધ્યાન રાખજો.
આપણે તો સહિષ્ણુ હિન્દુ છીએ. હત્યા આપણા ધર્મમાં પાપ છે. અને આ લોકો તો નાસ્તિક છે. જયહિન્દ.
@chetan_pagi ઈતિહાસ ગવાહ રહ્યો છે. જ્યારે જ્યારે કોઈ શિક્ષક નિજ ધર્મ છોડી અને રાજકીય પક્ષ નાં ઈશારે ચાલ્યા છે, ત્યારે એમણે પોતાની આબરૂ જાતે ખોઈ છે.
સફારી એ અદ્ભુત જ્ઞાન પીરસ્યું છે એમાં ના નથી. બંધ થાય એનું દુઃખ પણ છે. પણ કોઈકે તો નગેન્દ્ર વિજય સાહેબ ને કહેવું પડશે . જયહિન્દ
@CzarVT Though you are right. It still won't help poor infra condition and high corruption of India.
CCP is still a noob when it comes to propaganda. Mind it.....!!!
@MdArshadAl68159@shauryabjym वो अघोरी होते है। उनका अलग विमर्श एवं भक्ति मार्ग है।
नागा साधु बिल्कुल अलग है। इनके बारेमे यदि किसीको नहीं पता तो अनावश्यक टिप्पणी से बचें।
@devanshijoshi71 તમે વિચારશીલ અને આધુનિક નારી છો. OTT ઉપર નિયંત્રણ લાદવા થી કોઈ ફાયદો ના થાય. OTT નો ઉદય જ ગોબરા અને વિચિત્ર સેન્સર બોર્ડ ના કારણે થયો છે.
નિયંત્રણો તો સરકાર યુટ્યુબ પર પણ નાખવાનું કહે છે. સ્વીકારી લો.
તાનાશાહો આવા જ પ્રસંગો થી પેદા થાય.
જયહિન્દ
@Gopal_Italia બે વ્યક્તિઓ પોતાની મરજી થી પોતાના પ્રાઈવેટ સ્પેસ માં શારીરિક સંબંધ બાંધે અને જો એ બંને અને એ બંને નાં પરિવાર ને વાંધો ના હોય તો કઈ કલમ હેઠળ આ ગુનો બને છે e જણાવશો.
બીજા હજાર મુદ્દા છે ભાજપ શાસન સામે લડવાના. આ મૂકો..
@Gopal_Italia ગોપાલ ભાઈ.. મહિલા અને આ યુવા નેતા બન્ને પુખ્ત વય નાં છે ?
મહિલા કે આ નેતા એ કોઈ ફરિયાદ લખાવી છે ?
મહિલા કે આ નેતા એ કોઈ જાહેર સ્થળે બીભત્સ ચેન ચાલા કર્યા છે કે ગુનાપાત્ર હોય ?
તો શું કામ આટલો લોડ લેવો ?
૧/૨
@kunalkamra88 Kunal, tu isko BJ party join karva ke hi maanega kya ? Soch kal ko ye election lad le aur jit Jaye? Desh ki pehle se lagi padi hai, aur kyu laga raha hai bro.
Customer ch*tiya hai, kuchh bhi chahta hai.