સરકાર કર્મચારી માટે નિર્ણય કરશે એવી વિચારણા કરે છે અને અફવા ઉડે છે પરંતુ આ #ફિક્સ_પે ની નીતિ થી કર્મચારીઓ મહેનત કરે છે એમની સાથે અન્યાય થાય છે ક્યાં સુધી એમનું શોષણ થતું રહેશે?
#ગુજરાત માં જ આ ફિક્સ પે નીતિ છે સાથે #આઉટસોર્સિંગ માં નોકરી કરતા લોકો નું પણ શોષણ થાય છે જે અટકવું જોઈએ
#Remove_Fix_Pay_In_Gujarat
@narendramodi@CMOGuj@sanghaviharsh
@HHPATELGSSSB આદરણીય સાહેબશ્રી
જાહેરાત ક્રમાંક 212 ના કોલ લેટર બંધ થઈ ગયેલ છે આપે કહ્યું હતું કે પરીક્ષાના સમય સુધી શુરૂ રહેશે 11 તારીખના વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવી અપેક્ષા સહ કોલ લેટર ફરી ચાલુ કરવા નમ્ર વિનંતી
@HHPATELGSSSB આદરણીય સાહેબશ્રી
જા. ક્રમાંક 212 ના
કોલ લેટર વેબ સાઈટ ઉપર બંધ થઈ ગયા છે
11 તારીખે પરીક્ષા હોવાથી કોલ લેટર વેબ સાઈટ ઉપર મુકાય તેવી નમ્ર વિનંતી
@HHPATELGSSSB આદરણીય સાહેબશ્રી
જા. ક્રમાંક 212 ના
કોલ લેટર વેબ સાઈટ ઉપર બંધ થઈ ગયા છે
11 તારીખે પરીક્ષા હોવાથી કોલ લેટર વેબ સાઈટ ઉપર મુકાય તેવી નમ્ર વિનંતી